ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)

AARTI KACHA
AARTI KACHA @cook_26405165

#GA4
#Week3
આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છે

ગાજર મરચાનો સંભારો (Carrot Marcha Sambharo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week3
આ સંભારો દરેક ની થાળીમાં અચૂક હોય છે જે બધાને ખૂબ જ ભાવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 લોકો માટે
  1. 250 ગ્રામગાજર
  2. 3-4 નંગમરચા
  3. 10 ગ્રામહળદર
  4. 1 ચમચી રાઈ
  5. 1/2 ચમચી જીરૂ
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 1/2 ચમચી હિંગ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજરના નાના ટુકડા કરી અને બે મરચા સુધારો.

  2. 2

    એક નાની કડાઈમાં બે ચમચી તેલ મૂકી રાઈ જીરા સાથે હિંગ નાખી એમાં ગાજર અને મરચું નાંખી સાંતળવું અધકચરો રાખવો

  3. 3

    તૈયાર છે તમારો ગાજર મરચાનો સંભારો દાળ ભાત શાક રોટલી સાથે સર્વ કરાય ગુજરાતીઓની પ્રિય વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
AARTI KACHA
AARTI KACHA @cook_26405165
પર

Similar Recipes