સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)

Roshani patel @cook_24955002
સેન્ડવિચ (Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન મા તેલ મુકી આડું ડુંગળી અને ટામેટા નો વઘાર કરવો
- 2
ત્યાર બાદ ડુંગળી બરાબર સાંતળાઈ જય એટલે તેમાં નમક. હળદર. લાલ મરચું. નાખી હલાવવુ
- 3
ત્યારબાદ તેમાં બાફેલા બટેટા નો માવો નાખી હલાવવુ તેમાં લીંબુ. ખાંડ. ગરમ મસાલો. નાખી મસાલો ત્યાર કરવો
- 4
ત્યારબાદ બ્રેડ મા બને બાજુ ગ્રીન ચટણી લગાવી પછી તેના પર બટેટા નો માવો ભરી બ્રેડ ની બને સેડ બટર લાગવું ટોસ્ટર મા સેન્ડવીચ સેકી લેવી તો ત્યાર છે સેંડવિચ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ.પનીર સેન્ડવિચ (Veg Paneer Sandwich Recipe In Gujarati)
#GA4#Week3આજે મેં વેજ.પનીર સેન્ડવિચ બનાવી છે.જે તમને બધા ને બવ ભાવશે. charmi jobanputra -
બોમ્બે સેન્ડવીચ(Bombay Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ એ નાના મોટા બધાને ભાવતી હોય છે અને જુદી જુદી સ્ટાઈલ થી બનતી હોય છે main bombay style સેન્ડવીચ બનાવી છે#GA4#Week3 Rajni Sanghavi -
સ્પીનેચ કોર્ન સેન્ડવીચ (Spinach Corn Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3#Sandwichલગભગ સેન્ડવીચ તો નાના મોટા દરેક ને ભાવે છે. સામાન્ય રીતે આપણે સાદી,મસાલા,ચીઝ સેન્ડવીચ બનાવતા હોય છીએ પણ આજે આપણે પાલક અને સ્વીટ કોનૅ નો ઉપયોગ કરી સેન્ડવીચ ને હેલ્ધી બનાવીએ. સાથે ચીઝ પણ નાખ્યું છે જેનાથી બાળકોને પણ મઝા આવશે. Chhatbarshweta -
-
ચીલી ચીઝ ગ્રિલ્ડ સેન્ડવીચ (Chili Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#SF ચીલી ચીઝ grilled સેન્ડવીચઆજે ડીનરમાં મેં ચીલી ચીઝ સેન્ડવીચ બનાવી . જે નાના મોટા બધા ને ભાવતી હોય છે. Sonal Modha -
-
આલૂ મસાલા સેન્ડવિચ(Aloo masala sandwich recipe in Gujarati)
#GA4#Week1સૌથી સરળ અને નાના મોટા સૌ કોઈ ને ભાવતી આ આલૂ મસાલા સેન્ડવિચ ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
વેજ.પનીર સેન્ડવીચ (Veg Paneer Sandwich Recipe In Gujarati)
#GA4 #Week3 આજે મેં વેજ.પનીર સેન્ડવિચ બનાવી છે.જે તમને બધા ને બવ ભાવશે. charmi jobanputra -
-
-
વેજિટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
ક્વિક ગ્રિલSandwich#GA4#Week3 Ruchika Parmar Chauhan -
-
કાચી સેન્ડવિચ (Kachi Sandwich Recipe In Gujarati)
#CJM#Week3#choosetocook#cookpadgujarati#cookpadindia આ ડીશ મારાં સસરા ની ફેવરિટ છે એમને બહુ જ ભાવે છે એમાં ભી એમને લીલી ચટણી બહુ જ તીખી જ જોઈએ તો વધુ ભાવે. મારાં ઘરે આ ડીશ 15 દિવસે એક વાર બને જ છે. અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે. 😋😊 Sweetu Gudhka -
-
બોમ્બે દહીં પૂરી (Bombay Dahi Poori Recipe In Gujarati)
#EB#Week3પૂરી બધા ને ભાવતી હોઈ છે અને તમે એને તમારા ટેસ્ટ મુજબ બનાવી શકો છો તો મેં આજે બોમ્બે દહીં પૂરી બનાવી છે ખુબ જ આસાની થી બની જાય છે. charmi jobanputra -
ભેળ(bhel recipe in gujarati)
વરસાદ ની ઋતુ મા સૌ થી જટ પટ બનતો નાસ્તો એટલે ભેળ નાના મોટા સૌ ને ભાવતી હોઇ છે અને જયારે ચેટ પટુ ખાવા નુ મન થઇ ત્યારે ભેળ સૌ પ્રથમ યાદ આવે#જુલાઇ#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલRoshani patel
-
ગ્રીલ સેન્ડવિચ
#JSઆ સેન્ડવિચ માં પિઝા નો ટેસ્ટ આવતો હોવા થી નાના મોટા બધા ને ખુબજ ભાવે છે. Shilpa Patel -
ચીઝ મેયો ગ્રિલ સેન્ડવીચ (Cheese Meyo Grill Sandwich Recipe In Gujarati)
#NSDસેન્ડવીચ આપડા નાના મોટા બધા ને ભાવે. Jagruti Chauhan -
વેજ સેન્ડવિચ (Veg Sandwich Recipe In Gujarati)
કંઇક ટેસ્ટી ખાવું હોય અને બનવાનો કંટાળો આવતો હોય ત્યારે આ બહુ સારું ઓપ્શન છે. Heathy and ટેસ્ટી Kinjal Shah -
-
વેજીટેબલ સેન્ડવીચ (Vegetable Sandwich Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : વેજીટેબલ સેન્ડવીચનાના મોટા બધા ને સેન્ડવીચ તો ભાવતી જ હોય છે. તો આજે મેં વેજીટેબલ સેન્ડવીચ બનાવી. એ બહાને છોકરાઓ ને વેજીટેબલ પણ ખવડાવી શકાય. Sonal Modha -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
દમ આલુ વાનગી જાત પટ બનતી વાનગી છે અને બનાવા મા ઇજી અને સવાદ મા સરસ બને છે#GA5#Week6#દમ આલુRoshani patel
-
વેજીટેબલ સેન્ડવિચ (Vegetable Sandwich Recipe In Gujarati)
#GA4#Week3વેજીટેબલ સેન્ડવિચ Tulsi Shaherawala -
આલુ કોર્ન ટોસ્ટ સેન્ડવિચ(aloo corn toast sandwich in Gujarati)
વરસતા વરસાદ મા ટોસ્ટ સેન્ડવિચ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.. એક તો ફટાફટ બની જાય છે અને બધા ને ભાવતી વાનગી પણ છે.. #સુપરશેફ3 latta shah -
-
-
સેન્ડવિચ(Sandwich Recipe in Gujarati)
#NDS (આ સેન્ડવિચ મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં સામેલ છે જે આજે મેં ઘરે બનાવી છે ) Dhara Raychura Vithlani -
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#week17#Cheeseપીઝા સેન્ડવીચ નાના મોટા ની ફેવરેટ રેસીપી છે,મકાઇ,કેપ્સીકમ, ડુંગળી,ચીઝ,માયોનીઝ ના મીશ્રણ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
વેજીટેબલ ગ્રીન સેન્ડવિચ(Vegetable Green Sandwich Recipe in Gujarati)
#GA4#week3#sendwich Kittu Patel -
કલબ સેન્ડવીચ (Club Sandwich Recipe in Gujarati l
#NSD#sendwich સેન્ડવીચ નાના મોટા બધા ને ભાવતી વસ્તુ છે અને તે કેટલીયે અલગ અલગ ટાઈપ બનતી હોય છે હું આજે તમારા સાથે મારા ઘરે જે બને છે અને બધા ને ભાવે છે તે રેસીપી સેર કરું છું આશા છે તમને તે ગમશે Heena Kamal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13769155
ટિપ્પણીઓ (3)