નીર ઢોસા(Neer Dosa Recipe in Gujarati)

Dipa K
Dipa K @cook_26379570

#GA4
#WEEk3
ખુબ જ હેલ્થી, સ્વાદિષ્ટ અને જલ્દી બનતી વાનગી

નીર ઢોસા(Neer Dosa Recipe in Gujarati)

#GA4
#WEEk3
ખુબ જ હેલ્થી, સ્વાદિષ્ટ અને જલ્દી બનતી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
4 લોકો માટે
  1. ઢોસા માટે
  2. 2 1/2 કપચોખા - 5 - 6 કલાક પલાળેલા
  3. 1 કપસૂકું નારિયેળ
  4. નમક સ્વાદનુસાર
  5. પાણી ખીરું ઢીલું કરવા માટે
  6. ચટણી માટે
  7. 1/2દાળિયા ની દાળ
  8. 1 કપનારિયેળનું ખમણ
  9. 2લીલાં મરચા
  10. 3-4કળી લસણ
  11. 2-3 ચમચીદહીં
  12. નમક સ્વાદનુસાર
  13. તેલ વઘાર માટે
  14. રાઈ - મીઠો લીંબળો વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    પલાળેલા ચોખા ને એકદમ બારીક પીસી લેવું.

  2. 2

    પીસી લીધા પછી તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી ને ખીરું એકદમ પાતળું કરી લેવું.

  3. 3

    હવે ખીરા માં સ્વાદનુસાર નમક ઉમેરી મિક્સ કરી દો.

  4. 4

    હવે ખીરા માંથી મસ્ત જારી વાળા ઢોસા બનાવી લો.

  5. 5

    ચટણી માટે ની વઘાર સિવાય ની બધી સામગ્રી મિક્સ કરીને પીસી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી ઢીલી કરી લો.

  6. 6

    હવે તેમાં રાઈ લીમડા નો વઘાર કરી ને ચટણી તૈયાર કરી લો. ઢોસા ને ચટણી પીરસવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipa K
Dipa K @cook_26379570
પર

Similar Recipes