મંચુરિયન(Manchurian Recipe in Gujarati)

Jayshreeben Rathod
Jayshreeben Rathod @cook_26306031

મંચુરિયન(Manchurian Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hr
5-6 વ્યક્તિ
  1. મનસુરીયન માટેની સામગ્રી
  2. 150ગ્રામ ગાજર
  3. 150ગ્રામ કોબીજ
  4. 150ગ્રામ કૅપ્સિકમ
  5. 200ગ્રામ મેંદો
  6. 50ગ્રામ કોન્ફ્લોર
  7. 1મરચું
  8. 1 ટી સ્પૂનમરીનો ભૂકો
  9. તેલ પ્રમાણસર
  10. સહેજ આજિનોમોટો
  11. મીઠું પ્રમાણસર
  12. ગ્રેવી માટેની સામગ્રી
  13. 10ગ્રામ આદુ
  14. 5ગ્રામ મરસા
  15. 1 ટેબલ સ્પૂનતેલ
  16. ચપટીઆજિનોમોટો
  17. 2 ટેબલ સ્પૂનસોયાસૉસ
  18. 1/2 ટેબલ સ્પૂનચિલિસૉસ
  19. 2 ટેબલ સ્પૂનકેચપ
  20. 1 ટી સ્પૂનમરીનો ભૂકો
  21. 2 ટેબલ સ્પૂનકોન્ફ્લોર
  22. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

1 hr
  1. 1

    ગાજર અને કોબીજ નાની છિણીથિ છિણવા. ગાજર અને કોબીજમા કેપ્સીકમ અને મરચુ ઝીણું સમારવુ. તેમાં મીઠું, મરી, થોડુંક તેલ,સહેજ આજીનોમોટો,મેંદો અને કોન્ફ્લોર નાખીને બધું ભેગું કરવું.

  2. 2

    જરૂર પડે તો સહેજ પાણી ઉમેરી, ગોટા જેવું ખીરું કરી, ગરમ તેલમાં નાના પકોડા તળવા મંચુરિયન પોચા થવા જોઈએ.

  3. 3

    ગ્રેવી માટે આદુ ઝીણું સમારવું. મરચાની પેસ્ટ બનાવી. તેલ મૂકી સાંતળવું. સાંતળાઈ જાય એટલે એક ગ્લાસ જેટલું ગરમ પાણી રેડવું. તેમાં આજીનોમોટો, સોયાસૉસ, ચીલીસોસ,કેચપ, મીઠું મરી નાખવા. 2 ટેબલ ચમચી કોર્નફ્લોર પાણીમાં ઓગાળીને નાખવો. પીરસતી વખતે ગરમ કરી તેમાં મનચુરીયન મુકવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshreeben Rathod
Jayshreeben Rathod @cook_26306031
પર

ટિપ્પણીઓ

Similar Recipes