ખાંડવી(Khandvi Recipe in Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 1 વાડકીચણા નો લોટ
  2. 3 વાડકીછાશ
  3. 1/4 ચમચીહળદર
  4. 1/4 ચમચીહીંગ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. :- મસાલા માટે ના ઘટકો -:
  7. 2 ચમચીશેકેલા તલ
  8. 2 ચમચીજીણુ કોપરા નુ ખમણ શેેકેલુ
  9. 1/2 ચમચીલાલ મરચાંનો પાઉડર
  10. મીઠું
  11. ચીઝ જરૂર મુજબ
  12. :- વઘાર માટે ઘટકો -:
  13. 2 ચમચીતેલ
  14. 1 ચમચીરાઈ
  15. 1 ચમચીજીરૂ
  16. 1લીલા મરચા ની લાંબી કતરણ
  17. મીઠા લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ચણા ના લોટ મા છાશ નાખી ખીરું તૈયાર કરો પછી તેમા હળદર, મીઠું તથા હીંગ નાખો

  2. 2

    ત્યાર બાદ ગેસ મીડિયમ આંચે રાખી ખીરૂ ખદખદવા દેવું સતત હલાવતા રહેવું

  3. 3

    ખીરૂ ઘટ્ટ થાય અને તેમા ચમક આવી જશે એટલે ખાંડવી તૈયાર થઈ ગઈ સમજવી થાળી મા પાતળી પાથરવી

  4. 4

    પછી એના ઉપર તૈયાર કરેલો મસાલો ભભરાવી તેના ઉપર ચીઝ ખમણી ને નાખવુ ખાંડવી ના વીટા વાળવા

  5. 5

    ત્યારબાદ વઘાર માટે તેલ મૂકીને રાઈ નાખો રાઈ તતડે એટલે જીરૂ નાખો પછી હિંગ નાખી લીલા મરચાં અને લીમડાના પાન નાખી તરત તૈયાર થયેલી ખાંડવી ઉપર રેડો

  6. 6

    તો તૈયાર છે ચીઝ મસાલા ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jayshree Parekh
jayshree Parekh @cook_25505991
પર

ટિપ્પણીઓ (9)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
સરસ દેખાય છે. મે પણ બનાવેલ

Similar Recipes