દાલ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
જીરા રાઈસ માટે એક વાટકી ચોખાને રાંધીને લેવા ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી તેલ નાખી તેમાં એક ચમચી આખું જીરું નાખી જીરું થાય ત્યાર બાદ રાંધેલો ભાત એડ કરી સરખી રીતે મિક્સ કરી દેવું તો જીરા રાઈસ તૈયાર છે
- 2
સૌપ્રથમ એક કૂકરમાં 250 ગ્રામ તુવેરની દાળને બે ગ્લાસ પાણી એડ કરી બાફી લેવી બાફેલી દાળને બાઉલમાં કાઢો એક કઢાઈ લો તેમાં રાઈ મરી અને બાદીયા એડ કરો
- 3
ત્યાર બાદ આદુ-લસણની પેસ્ટ ઉમેરો એ પછી તેમાં ઝીણી કરેલી ડુંગળી મરચાં ટામેટા ઉમેરો થોડીવાર તેને સંતડાવા દો ત્યારબાદ તેમાં ૧ ચમચી લાલ મરચું પાઉડર એક ચમચી ધાણાજીરું પાઉડર 1/2ચમચી હળદર પાઉડર અને એક ચમચી ગરમ મસાલો ઉમેરી હલાવી દો
- 4
એ પછી તેમાં ઉમેરી સારી રીતે હલાવી દો એ પછી એમાં મીઠું અને લીંબુનો રસ નાખી હલાવી દો એ પછી તડકા પેનમાં ચાર ચમચી તેલ લઈ તેમાં એક ચમચી આખું જીરૂ ઉમેરો તડકામાં એક ચમચી લાલ મરચું પાઉડર ઉમેરો
- 5
તૈયાર કરેલ તડકાને તુવેરદાળ ઉપર રેડી કોથમીરથી ગાર્નિશ કરી જીરા રાઈસ સાથે દાળ ફ્રાય સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#FDS#RB18#week_૧૮#FDSMy recipes EBookદાલ ફ્રાય જીરા રાઈસમારી ફ્રેન્ડ ને દાલ ફ્રાય ખુબ જ ભાવે છે Vyas Ekta -
-
-
-
દાળ ફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujrati Payal Bhatt -
-
દાલ-પાલક અને જીરા રાઈસ (Dal Palak Jeera Rice Recipe In Gujarati)
બહુ ઓછી ભાવતી પાલકને જુદી-જુદી રીતે હેલ્ઝી રેસિપિ બનાવી સર્વ કરવી ગમે ને બધા હોંશે-હોંશ ઝાપટી જાય. Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય-જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarati)
#સુપરશેફ4દાલ ફ્રાય તુવેરની દાળની બનાવી છે જે પ્રોટીનથી ખૂબ જ ભરપૂર અને હેલ્ધી પણ છે. Nayna Nayak -
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#DR#cooksnap#cookpad#cookpadindia#cookpadgujaratiદાળ ફ્રાય - જીરા રાઈસ નું કોમ્બિનેશન ખરેખર ગજબ ટેસ્ટી છે. એમાં લસણ, ડુંગળી અને ટામેટાનો, તથા મસાલાનો ટેસ્ટ લાજવાબ છે. Neeru Thakkar -
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
-
પંજાબી દાળ ફ્રાય જીરા રાઈસ (Punjabi Dal Fry Jeera Rice Recipe In Gujarati)
#Famદરેક ઘરમાં પંજાબી food બધાને પ્રિય હોય છે દાલ ફ્રાય જીરા રાઈસ એવું એક પંજાબી ફૂડ છે જે સૌને પ્રિય છે અને complete ફૂડ પણ કહેવાય છે Arpana Gandhi -
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
દાલ ફ્રાય-જીરા રાઈસ (Dal Fry- Jeera Rice Recipe In Gujarati)
#DRઘરમાં બધા ની ફેવરીટ દાલ ફ્રાય જીરા રાઈસ. જ્યારે હળવું ડિનર કરવું હોય ત્યારે જરૂર બને. મહિનામાં ૧-૨ વાર બને સાથે સલાડ હોય એટલે બીજું કંઈ જ જોઈએ. Dr. Pushpa Dixit -
-
દાળફ્રાય અને જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe in Gujarati)
#goldenapron3#week22#cerels#માઇઇબુકપોસ્ટ5 Kinjalkeyurshah -
More Recipes
ટિપ્પણીઓ (2)