સૂકી ચટણી,(Dry Chutney Recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#GA4
#week4
#cookpadindia
એકદમ ચાટ વાળા ભૈયાજી જેવી જ તીખી અને ચટપટી .😋
સૂંઘી ને જ મો માં પાણી આવી જશે.
હજી તો બનાવતા હસો ત્યારે જ આખા ઘર માં આ ચટણી ની સુગંધ ફેલાય જશે .
આને ફ્રિજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે.

સૂકી ચટણી,(Dry Chutney Recipe in Gujarati)

#GA4
#week4
#cookpadindia
એકદમ ચાટ વાળા ભૈયાજી જેવી જ તીખી અને ચટપટી .😋
સૂંઘી ને જ મો માં પાણી આવી જશે.
હજી તો બનાવતા હસો ત્યારે જ આખા ઘર માં આ ચટણી ની સુગંધ ફેલાય જશે .
આને ફ્રિજ માં લાંબો સમય સુધી સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 ચમચીમમરા
  2. ૩ ચમચીશેકેલા ચણા
  3. 1/2 કપફ્રેશ કોથમીર
  4. થી૧૦લીલા મરચા
  5. ૧ટુકડો આદુ
  6. ૧ચમચી આખું જીરું
  7. 1/4 ચમચીચાટ મસાલો
  8. 1/4 ચમચીસંચળ
  9. ૧ ચમચીઆમચૂર પાઉડર
  10. મીઠું સ્વાાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મમરા ને ઓવેન માં અથવા ગેસ પર ગરમ કરી લો.ઠંડા થવા દો

  2. 2

    ચણા ને પણ ગરમ કરી ને ઠંડા થવા દો.

  3. 3

    . આદુ મરચા ને ઝીણા સમારી દો.અને બાકી નો બધો મસાલો તૈયાર કરો.

  4. 4

    બધો મસાલો મિકસર જાર માં પીસી લો.

  5. 5

    તૈયાર છે સૂકી ભેળ માટે ની મો માં પાણી લાવે તેવી,એકદમ ભેળ વાળા ભૈયા જી જેવી તીખી તીખી ચટપટી સૂકી ચટણી.

  6. 6

    આ ચટણી જો થોડી ભીની લાગે તો તેને oven માં ૧ મિનિટ માટે મૂકી દેવી અથવા ફ્રીજ માં એક પહોળા વાસનમાં માં. થોડા સમય માટે ખુલ્લી મૂકી દેવી સૂકી થઇ જશે.તેને બોટલ માં ભરી ને લાંબો સમય સુધી સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Kamdar
પર
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

Similar Recipes