ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)

Bhagyashree Yash @Yashshree_91291
ગ્રીન ચટણી (Green Chutney Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર અને મરચાં સમારી લો.
- 2
જરૂર લાગે તો ૨ ચમચી પાણી ઉમેરવું,પછી ક્રશ કરી લેવું....
- 3
પછી મીક્સચેર જારમા સમારેલા કોથમીર મરચાં,સીંગદાણા નાખી સ્વાદ મુજબ મીઠું,ખાંડ,લીંબુનો રસ ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી ને તમે સેન્ડવીચ ઢોકળાં કે પછી કોઈ પણ ચાટ માટે ઉપયોગ માં લઇ શકાય તેને એક ડબ્બામાં ભરી ફિજ મા એક વીક સુધી સાચવી શકાય છે Dipti Patel -
-
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4#Week4અમારા ઘરે જમવામાં હરરોજ ગ્રીન ચટણી તાજી બનાવી અને વપરાય છે આ ગ્રીન ચટણી માં ધાણાભાજી હોવાથી આંખમાં ખૂબ ઠંડક પહોચાડે છે. Komal Batavia -
ગ્રીન ચટણી(Green Chutney Recipe In Gujarati)
ગ્રીન ચટણી બધી જ રેસિપી મા સારી લાગે છે..ખાસ કરીને ફાસ્ટફૂડ મા તો ગ્રીન ચટણી વગર ચાલે પણ નહી Vidhi V Popat -
ગ્રીન ચટણી (Green Chutney In Gujarati)
#GA4#Week4ગ્રીન ચટણી એક સામાન્ય અને સહેલી રેસિપી ગણી શકાય પણ ચટણી એક પૂરક વાનગી છે.ચટણી હોય તોજ આપણા ગુજરાતી ઓ નું ફરસાણ તેમ,સેન્ડવીચ, આલું પરાઠા તેમજ સ્ટાર્ટર તરીકે ખવાતી વગેરે જેવી વાનગીઓ સંપૂર્ણ લાગેછે.આપણે ઘણા પ્રકાર ની ચટણી બનાવીએ છીએ. મે ગ્રીન ચટણી થોડા વેરીએશન થી બનાવી છે જેનો કલર ખુબજ સારો આવે છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે. khyati rughani -
-
લીલી ચટણી(green chutney in gujarati)
આ લીલી ચટણી કોઈ પણ ફરસાણ સાથે કે કોઈ પણ સ્ટાર્ટર સાથે કે કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#માઇઇબુક પોસ્ટ 11 Riddhi Ankit Kamani -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
ગ્રીન ચટણી સેન્ડવિચ. પકોડા. સમોસા. ભેળ. દહીંવડા વગેરે મા આ ચટણી બહુજ સ્વાદિષ્ટ લાગે છે.#GA4#week4#ચટણીRoshani patel
-
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
જમવાના માં સાથે જો લાલ ચટણી લીલી ચટણી હોય તો જમવાની મજા પડી જાય.તો આજે મેં કોથમીર ફુદીનાની ચટણી બનાવી છે. Sonal Modha -
લીલી મરચા ની ચટણી(Green chilli chutney recipe in Gujarati)
બ્રેકફાસ્ટ, ઢોકળા મા પણ લીલી ચટણી તો દરેક વખતે આપણે બધા લેતા હોય એ છે કોથમીર અને લીલા મરચાં ની આ ચટણી અત્યારે શિયાળા જમવામાં મળી જાય તો પછી જમવામા મજા આવીજાય.#GA4#Week13 Chandni Dave -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
લીલી ચટણી (Green Chutney Recipe in Gujarati)
#Haraઆ ચટણી માં લીલી હળદર ના લીધે એનો કલર ખૂબ જ સારો આવે છે. Kajal Sodha -
-
-
-
રાજકોટની લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#CT આજે મેં રંગીલા રાજકોટની વર્લ્ડ ફેમસ એવી લીલી ચટણી બનાવી છે. આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, ભજીયા, ચાટ, ભેળ, થેપલા, પરોઠા વગેરે અનેક વાનગીઓ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ચટણી ને ફ્રીઝ માં 15 થી 20 દિવસ સુધી અને ડીપ ફ્રીઝ માં ૨ થી ૬ મહિના સુધી ઈઝીલી સ્ટોર કરી શકાય છે. આ ચટણી બનાવવા માટે તીખા લીલા મરચાં, સીંગદાણા, મીઠું અને લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. Asmita Rupani -
નારિયેળ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
ઈડલી-સાંભાર હોય કે પછી ઢોસા-ઉત્તપમ, નારિયેળચટણી વિના કોઈપણ સાઉથ ઈન્ડિયન ડિશ અધૂરી છે. જો આ ચટણી ટેસ્ટી બને તો સાઉથ ઈન્ડિયન ફૂડ ખાવાની મજા ડબલ થઈ જાય છે. કોકોનટ ચટણી બધા ઘણી અલગ અલગ રીતે બનાવે છે.અહીં મેં નારિયેળના છીણનો ઉપયોગ કર્યો છે તેનાથી ચટણી સરળતાથી ઓછા સમયમાં બની જાય છે.#coconutchutney#southindianfood#chutney#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
પીનટ ગ્રીન ચટણી(Peanut green chatney recipe in Gujarati)
#GA4#week12#peanutsફટાફટ બની જાય તેમ જ સ્વાદ મા સરસ એવી શીંગદાણા ની ચટણી...lina vasant
-
ગ્રીન ચટણી(green chutney recipe in gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ગ્રીનચટણીઆ ચટણી સમોસા, સેન્ડવિચ દહીં વડા, દાબેલી કે ગમે તેની સાથે ખાઈ શકો છો. સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને માઉથ વોટરીંગ ચટણી છે. Shilpa's kitchen Recipes -
ટોમેટો ચટણી (Tomato Chutney recepie in gujarati)
આ ચટણી રેગ્યુલર ટામેટાં ની ચટણી, થી અલગ અને વધારે વખત સાચવી શકાય એવી છે, ફક્ત ઈડલી સાથે ખવાયએવુ સેન્ડવીચ,ઢોસા, ભાખરી, રોટલી સાથે ખાઇ શકાય એવી છે Nidhi Desai -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai -
લીલી ચટણી(Green Chutney Recipe In Gujarati)
#GA4 #Week4 (આ ચટણી ઢોકળા,મુઢિયા,ખમણ સાથે સર્વકરવામાં આવે છે) Trupti mankad -
ગ્રીન ચટણી નું પ્રીમિક્સ
#RB7#Week - 7આ ગ્રીન ચટણી પ્રીમિક્સ પાવડર માં પાણી રેડી ચટણી ફટાફટ તો બની જાય છે.અને આ ચટણી સેન્ડવીચ, ઢોકળા, સમોસા, ભેળ વગેરે માં ઉપયોગી છે.આ ચટણી ઉપવાસ માં પણ લઇ શકાય છે. Arpita Shah -
કોથમીર ચટણી(Kothmir Chutney recipe in gujarati)
#GA4#Week4આ ચટણી, પરાઠા થેપલા અને સેન્ડવીચ માં ખુબ જ સરસ લાગે છે.. Neha Suthar -
લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
ભારતીય ભોજન ચટણી વગર લગભગ અધૂરા છે. ભારતભરના બધા પ્રદેશો માં પારંપરિક ભોજન કે દરેક વાનગી સાથે અવનવી ચટણીઓ પીરસાય છે. ચટણીઓ શાક, ફળ અને અલગ અલગ ભારતીય મસાલાઓ થી બને છે. વળી આ બધા માં લીલી ચટણી નું એક અલગ જ સ્થાન છે. આ ચટણી ની ખાસિયત એ છે કે એ ઘણી બધી ભારતીય વાનગીઓ માં ફરજીયાત સ્વરૂપે વપરાય છે જેમકે ચાટ, સમોસા, આલું ટીક્કી વગેરે વગેરે.આ ચટણી ચટપટી તો લાગે જ છે સાથે સાથે જે વાનગી જોડે પીરસો તેને અનેરો સ્વાદ પૂરો પાડે છે. અહિયાં મેં ખુબ સરળ અને સ્વાદ માં ચટપટી ચટણી રજુ કરી છે. Mamta Pandya -
ગ્રીન ચટણી(Green Chutney Recipe in Gujarati)
#GA4 #Week13#green chilliફરાળી અને સાદી ગ્રીન ચટણી જે સેન્ડવીચ, વેફર અને ચેવડા સાથે ખાઈ શકાય. Avani Suba -
લીલી ચટણી(Green Chutney Recipe in Gujarati)
આ ચટણી ઢોકળા,મુઢિયા,ખમણ સાથે સર્વ કરવામાં આવે છે.#GA4#week4 Trupti Mankad -
ચટણી (Chutney Recipe In Gujarati)
#GA4 #Week4#puzzel World is #Chutney આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો આવેલા છે. અને દરેક પ્રાંતની અલગ અલગ વેરાઇટી સાથે અલગ અલગ જાતની ચટણી નો ઉપયોગ કરવામાં આવે છે.... જેમ કે તીખી, મીઠી ,ખાટી તેમ આ ચટણીનો ઉપયોગ પણ આપણે અલગ રીતે કરતા હોઈએ છીએ.. પણ જ્યારે આપણી પાસે કોથમીર અવેલેબલ ના હોય ત્યારે આ દાળિયાની ચટણી પણ ખુબ સરસ લાગે છે અને દરિયામાં પણ અનેક જાતના પોષક તત્વો છે તો ચાલો જાણીએ તેની રેસિપી......D Trivedi
-
ગ્રીન ચટણી (Green Chutney recipe in Gujarati)
#GA4 #week4 #chutneyગુજરાતી લંચમાં ગ્રીન ચટણી સાઈડ ડીશ તરીકે હોય છે પરંતુ સ્ટ્રીટ ફૂડ કે ચાટ ડીશ માં તેની ભૂમિકા અગત્યની છે. ગ્રીન ચટણી ચાટ ડીશ જેવી કે કટોરી ચાટ, રગડો, ભેળ, સમોસા, ઘૂઘરા અને સેન્ડવીચ વગેરે ગ્રીન ચટણી વગર અધૂરા છે.અહીં મેં ચટણી માં બ્લેન્ડ કરતી વખતે પાણીના બદલે આઈસ ક્યુબ નાખી હોય તેનો ગ્રીન કલર જળવાઈ રહે છે અને કાળી પડતી નથી. Kashmira Bhuva -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Puzzel word is #Chutney આપણા ભારત દેશમાં ઘણા બધા રાજ્યો આવેલા છે. અને દરેક પ્રાંતની અલગ અલગ વેરાઇટી સાથે અલગ અલગ જાતની ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે તીખી, મીઠી, ખાટી,.. તેમ આ ચટણીનો ઉપયોગ પણ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ.... પણ જ્યારે આપણી પાસે કોથમીર અવેલેબલ ન હોય ત્યારે આ દાળિયાની ચટણી પણ ખુબ સરસ લાગે છે.. અને દાળિયા માં અનેક જાતના પોષક તત્વો છે.. તો ચાલો જાણીએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13786964
ટિપ્પણીઓ