ચોકલેટ ડ્રાયફ્રુટ કેક (Chocolate Dry Fruit Cake Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

#GA4 #Week4 #POST2 #BAKED

એકદમ હેલધી અને આઇસીગ વગર ની આ કેક માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર કેક બનાવી છે.

ચોકલેટ ડ્રાયફ્રુટ કેક (Chocolate Dry Fruit Cake Recipe In Gujarati)

#GA4 #Week4 #POST2 #BAKED

એકદમ હેલધી અને આઇસીગ વગર ની આ કેક માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર કેક બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2કલાક
5 જણ
  1. 300 ગ્રામચોકલેટ પ્રીમીક્ષ
  2. 2 ચમચીતેલ
  3. 1 ગ્લાસપાણી
  4. 1 ચમચીકિસમિસ
  5. 2 ચમચીબદામ ની કતરણ
  6. 2 ચમચીકાજુ ના ટુકડા
  7. 2 ચમચીઅંજીર ટુકડા
  8. 2 ચમચીચોકલેટ ચીપ્સ
  9. 1/2 ચમચીવેનીલા એસેન્સ
  10. 1/2 ચમચીચોકલેટ એસેન્સ

રાંધવાની સૂચનાઓ

2કલાક
  1. 1

    મારા પ્રીમીક્ષ ની રેસિપી મે શેર કરી છે.એમાં થી 300 ગ્રામ લઇ લો.

  2. 2

    એમાં તેલ, બધા એસેન્સ, જરૂર પૂરતું પાણી નાખી દો અને બલેનડર ની મદદથી ફેટી લો.

  3. 3

    એમાં મનપસંદ ડ્રાયફ્રુટ ઊમેરો. ચોકલેટ ચીપ્સ ઊમેરો હલાવી દો.

  4. 4

    180* તાપમાન ઊપર પ્રીહીટ કનવેક્ષન મોડ પર કરો.કેક ટીન મા બટર પેપર મૂકી. મિશ્રણ ઊમેરો. ઊપર થી મનપસંદ ડ્રાયફ્રુટ, ચોકલેટ ચીપ્સ મૂકી દો.

  5. 5

    20 મિનિટ સુધી બેકિંગ કરો.

  6. 6

    પછી કેક બહાર કાઢી ઠંડી કરો. અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes