ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)

shailja buddhadev @cook_26124535
ચોકો કૂકી (Choco Cookies Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક bowl માં બટર લઈ તેમાં ઘઉં નો લોટ ધીમે ધીમે ઉમેરી સરખું મિક્સ કરો, ત્યાર બાદ તેમાં કોકો પાઉડર અને દળેલી ખાંડ ઉમેરી ને સરખું મિકસ કરી ને લોટ બાંધી લો હવે તેમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ઉમેરી ને લોટ ને થોડો કસણો.
- 2
હવે લોટ ના નાના નાના લુવા કરી તેની ઉપર ચોકો ચિપ્સ ભભરાવો. ત્યાર બાદ લુવા ની ઉપર અને નીચે એમ બન્ને બાજુ બટર ચોપડી ને owan ની પ્લેટ સરખી રીતે ગોઠવી દો. હવે આ કૂકી ને ૫-૭ મીનીટ માટે owan માં બેક કરવા માટે મૂકો..તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ કૂકી..ખાઈ ને મજા મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ ચોકો ચિપ્સ કુકીઝ (Chocolate Choco Chips Cookies Recipes In Gujarati)
#CDY મારા દિકરા ને નાનપણ થી જ ચોકલેટ અને તેમાંથી બનતી વાનગી ખુબ જ પસંદ છે. Bhavini Kotak -
ચોકો ચિપ્સ કૂકીઝ(choco chips cookies Recipe in Gujarati)
#GA4#Week13#Choco chipsચોકો ચિપ્સ કૂકીઝ ખાવા માં બહુ મસ્ત લાગે છે જે બાળકો ને પણ બહુ ભાવે છે...Komal Pandya
-
ચોકો ચિપ્સ કોફી કૂકીઝ (Choco Chips Coffee Cookies Recipe In Gujarati)
#CD#mrમારા બાળકોને બહુ જ ફેવરેટ છે 😋 Falguni Shah -
-
ચોકો ફિલ્સ કૂકીઝ (Choco Fills Cookies Recipe In Gujarati)
Choco fills cookies. ચોકો ફિલ્સ કૂકીઝનો મેંદાનો ખાંડફિર કહેકી ફિકરJust eat just eat Deepa Patel -
-
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
છોકરાઓ ને ભાવતું એવું#GA4#Week13 jigna shah -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
-
ચોકો બ્રાઉની (Choco Brownie Recipe in Gujarati)
ચોકલેટ નું નામ પડે અને નાના મોટા બધાના મોઢામાં પાણી જાય. ચોકલેટ મા ઘણા પ્રકાર આવે છે . જેમ કે વ્હાઈટ, ડાર્ક, સ્વીટ . મને બધીજ ભાવે. આજે આપડે ચોકો બ્રાઉની બનાવીએ. Bhavana Ramparia -
ચોકો ચિપ કૂકીઝ(Choco Chips cookies Recipe in Gujarati)
#GA4#week13 ચોકો ચિપ કૂકીઝ નું નામ સાંભળીયે ત્યાં મોઢામાં પાણી આવી જાય છે.પાછા ઘરે બનાવેલા એટલે ગમે ત્યારે ગમે તેટલા ખાઈ શકીએ. Anupama Mahesh -
-
-
ચોકો રોલ(Choco Roll Recipe in Gujarati)
#GA4#WEEK10#CHOCOLATE#WEEKEND#COOKPADGUJRATI#COOKPADINDIA ચોકલેટ ફ્લેવર્ડ ની વાનગી બધાં ને પસંદ હોય છે, ચોકલેટ રોલ્સ જુદી જુદી રીતે તૈયાર કરી શકાય છે. મેં મેરી બિસ્કીટ નો ઉપયોગ કરી ને આ રોલ્સ તૈયાર કરેલ છે. Shweta Shah -
કોફી ચોકો બોર્ન બોર્ન (Coffee Choco Bornbon Recipe In Gujarati)
#GA4#Week8# coffi#Mypost 57ચોકલેટ ફ્લેવર બોર્ન બોર્ન બિસ્કીટ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં એ જ બિસ્કીટ ને મેંદાને બદલે ઘઉંના લોટમાંથી બનાવ્યા અને ક્રીમમાં કોફી ફ્લેવર આપી થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું. Hetal Chirag Buch -
ચોકો ફ્રુટ કેક(choco fruit cake recipe in Gujarati)
#happy cookingમારી દીકરી ને કેક બહુ ભાવે એટલે વારંવાર ઓફર કરે તો મેંદા ને બદલે ઘઉં ના લોટ માંથી બનાવી. Lekha Vayeda -
ચોકો-બદામ કેક(Choco almond cake Recipe in Gujarati)
#GA4#Week14# ઘઉંનો કેક#Cookpadgujarati Richa Shah -
#ઓટસ અને ઘઉં ની કૂકીસ #(oats and ghau cookies recipe in Gujarati)
ફર્સ્ટ ટાઈમ ઓટસ મિક્સ કરી ને કૂકીસ બનાવી Chetsi Solanki -
બ્રાઉની
કેક ને બદલે મારી એનિવર્સરી ના દિવસે બ્રાઉની બનાવેલી. બધાને ખૂબ જ પસંદ આવેલ.#RB5 Ishita Rindani Mankad -
-
ચોકો મગ કેક
#એનિવર્સરી#વીક 4કેક તો બધા નેજ ભાવે પણ બનવતા થોડો સમય લાગે.અને ચોકલેટ પણ બધા ને જ પ્રિય છે તો આજ ઝટપટ બની જાય અને ખાવામાં માજા પડે એવી એક કેક હું લાવી છું જેનું નામ છે.ચોકો મગ કેક. Ushma Malkan -
-
-
ચોકો ડોરા કેક(Choco Dora cake Recipe in Gujarati)
#GA4#week14# દોરમોન સીરિયલ માં આવતા દોરામોન ની દોરાકેક Smruti Shah -
-
-
વેનીલા ચોકલેટ કૂકી(cookies recipe in gujarati)
#NoOvenBakingમાસ્ટર શેફ નેહાજી એ જે રેસીપી શેર કરી છે એને અનુરૂપ મેં થોડા ફેરફાર સાથે સુંદર કૂકી બનાવી છે એમાં મેં થોડા ફેરફાર સાથે બનાવી છે એમાં મેં કોકો પાઉડર નાખીને બનાવી છે અને ખૂબ જ સરસ બની આ રેસીપી શેર કરવા બદલ હું માસ્ટર શેફ નેહાજી નો દિલ થી આભાર માનું છું Dimple 2011 -
ચોકો ઓરેન્જ કેક (Choco Orange Cake Recipe in Gujarati)
#GA4#week22#આ રેસિપી ઘરે જે સામાન હોય તેમાંથી જ બની જાય છે અને બહુ ઇઝી છે ગમે ત્યારે નાના બાળકોને કેક ખાવાનું મન થાય તો બનાવી શકાય છે અને આજના યંગ જનરેશનને તો કેક બહુ જ ભાવે છે તો આપશો પણ ઘરે જરૂરથી ટ્રાય કરશો Kalpana Mavani -
બેકરી સ્ટાઈલ ચોકો ચિપ્સ કૂકીઝ (Bakery Style Choco Chips Cookies Recipe In Gujarati)
#JWC4#WEEK4 chef Nidhi Bole -
આલમન્ડ ચોકો નોટસ 🍩(alomnd choco notes recipe in gujarati)
#NoOvenBaking#Noyest# માઇઇબુક 15 # *almond choco notes*માસ્ટર શેફ નેહાજી એ બનાવેલ સિનેમન રોલ માં થોડો ચેન્જ કરી આ રેસીપી બનાવી.મે મેંદા સાથે ઘઉ ના લોટ નો ઉપયોગ કર્યો અને તજ અને બ્રાઉન ખાંડ ના બદલે ખાંડ અને બદામ પાઉડર અને કોકો પાઉડર નો ઉપોયોગ કર્યો છે. Hetal Chirag Buch
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13789692
ટિપ્પણીઓ (2)