દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)

#GA4
#week7
#Breakfast
થેપલા ગુજરાતીઓની ઓળખ છે. સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મસાલા કે શાકભાજી ઉમેરી ન વેરીએશન સાથે પણ બનાવાય છે. આજે મે દૂધીના થેપલા બનાવ્યા જે એકદમ પોચા બન્યા. અને સ્વાદિષ્ટ તો ખરા જ....!! તમે પણ ચોકક્સ બનાવજો દૂધીના થેપલા.
દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
#GA4
#week7
#Breakfast
થેપલા ગુજરાતીઓની ઓળખ છે. સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મસાલા કે શાકભાજી ઉમેરી ન વેરીએશન સાથે પણ બનાવાય છે. આજે મે દૂધીના થેપલા બનાવ્યા જે એકદમ પોચા બન્યા. અને સ્વાદિષ્ટ તો ખરા જ....!! તમે પણ ચોકક્સ બનાવજો દૂધીના થેપલા.
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા વાસણમાં ઘઉંનો લોટ,બાજરાનો લોટ, છીણેલી દૂધી, મીઠું, મરચું, હળદર, ધાણાજીરું, પીસેલું લસણ, તલ, કસૂરી મેથી, દહીં, પીસેલી ખાંડ, લીંબુનો રસ અને તેલનું મોણ એડ કરી પાણી વડે કણક બાંધવી. 10-15 મિનિટ રેસ્ટ આપવું.
- 2
હવે તૈયાર કરેલ કણકમાંથી એકસરખા લુઆ કરી રોટલી કરતાં સ્હેજ જાડાઈ વધારે રાખવી.
- 3
તવી ગરમ કરી બન્ને બાજુએ તેલ લગાવી ગુલાબી રંગના શેકવા.
- 4
થેપલા તૈયાર છે.આ થેપલા ઠંડા અને ગરમ બન્ને રીતે ખાઈ શકાય છે. તેને દહીં અથવા કેરીના છૂંદા સાથે સરસ લાગે છે.
Similar Recipes
-
ફુદીના કોથમીર થેપલા (Pudina Coriander Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા ગુજરાતીઓની ઓળખ છે આ થેપલા સામાન્ય રીતે ઘઉંના ઝીણા લોટમાં હળદર ચટણી મીઠું વગેરે મસાલો ઉમેરી થેપલા બનાવવામાં આવે છે.હું અવારનવાર તેમાં ચેન્જ કરતી રહું છું ક્યારેક મેથીના-થેપલા તો ક્યારેક દૂધીના થેપલા આજે એવા જ ચીન સ્વરૂપ અને કોથમીર અને ફુદીનો લઈને આ થેપલા બનાવ્યા છે ફુદીનાની રિફ્રેશિંગ ફ્લેવર ખરેખર ખૂબ મજા આવે છે Jalpa Tajapara -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10બાળકોને દૂધી પસંદ નથી હોતી.પણ આ રીતે દૂધીને જમવામાં સામેલ કરી શકાય છે . દૂધીના થેપલા ખૂબ જ કૂણાં થાય છે.જો મસાલા ચડિયાતા હોય તો ઓર મજા પડે. Davda Bhavana -
દૂધીના થેપલાં (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10થેપલા ગુજરાતી ઓના ઓલ ટાઇમ ફેવરિટ છે, સવારે નાસ્તામાં ચાલે, ડીનરમાં પણ ચાલે, પીકનીક કે ટુરમાં પણ થેપલા તો હોય જ, થેપલા ચા, દહીં, છુંદો, કે બટાકા કે સેવ ટામેટાં ના શાક સાથે પણ...... Bhavna Odedra -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadguj#cookpad#cookpadindiaરસોડામાં સાંજે કંઈપણ બનાવવાની સૂઝ ન પડે ત્યારે દૂધીના થેપલા એ બેસ્ટ ઇનિંગ મેનુ છે. પછી તે દહીં સાથે ખાવ, ચા સાથે મજા માણો કે અથાણા સાથે મજા માણો. દુધી હેલ્થ માટે ખૂબ જ સારી છે. વડી દૂધીના થેપલા ખૂબ જ સોફ્ટ અને સ્મૂધ બને છે. જે વૃદ્ધ માણસ પણ સરળતાથી ખાઈ શકે છે ,પચાવી શકે છે. Neeru Thakkar -
મેથી ના લસણીયા થેપલા (Methi Lasaniya Thepla Recipe In Gujarati)
મેથીના થેપલા ગુજરાતીઓની મનગમતી ડીશ .થેપલા સવારના ચા સાથે નાસ્તામા અથવા ડીનર મા પણ ખાઈ શકાય. અમારા ઘરમાં અઠવાડિયામાં એક દિવસ મેથીના થેપલા બને મેથીના લસણવાળા થેપલા બધાને બહુ જ ભાવે . Sonal Modha -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#FD #Divyesh jasani#cookpadindiaપોચાં રૂ જેવાં દૂધીના થેપલા સાથે આદું મસાલા વારી કડક ચા Dhara Jasani -
દૂધીના મલ્ટીગ્રેઈન થેપલા (dudhi multi grain thepla recipe in gujarati (
#સુપરશેફ3 ચોમાસામાં ખોરાક મા ધ્યાન રાખવું જરૂરી છે,ખોરાક એવો હોવો જોઈએ, જે હેલ્ધી અને હાઈજેનીક પણ હોય, એથી થેપલા એક હેલ્ધી અને ટેસ્ટી વાનગી છે,દૂધીના મલ્ટી ગ્રેઈન થેપલા વધારે ટેસ્ટી બનાવવા એમા ખાંડ ઉપર ચોંટાડી ને શેકી એકદમ ટેસ્ટી બનાવી શકાય છે, આ થેપલા મા લસણ, આદુ, મરચું, છે તિખાશ અને ખાંડ અને ગોળ વડે એણે મીઠાશ પણ આપી છે, ખાંડ ઉપર ચોટાડીને એણે શેકવાથી ખૂબજ ટેસ્ટી લાગે છે, દહીં વડે નરમ પણ બન્યા છે એટલે આ થેપલા હેલ્ધી, ટેસ્ટી બન્યા છે આ થેપલા લંચબોક્સમા અને બધી ઉંમરના વ્યક્તિ માટે બેસ્ટ છે, તો તમે જરૂરથી બનાવજો Nidhi Desai -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#POST14#COOKPADGUJRATI#DUDHITHEPLA Jalpa Tajapara -
મલ્ટીગ્રેઈન લસણિયા થેપલાં(multigrain lasniya thepla-rcp Gujarati
થેપલાં એ એક એવી વાનગી છે જે સવારે નાસ્તા માં, સાંજે હળવાં જમણ માં, પ્રવાસ દરમિયાન કે પછી લંચબોક્સ માં, કયારેય પણ ખાઈ શકાય. અને તેમાં વિવિધતા પણ જોવા મળે છે, આજે મે અલગ અલગ ચાર લોટ ના મિશ્રણ થી લસણિયા થેપલાં બનાવ્યા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે, બાજરી સાથે મેથી અને લસણ નો સ્વાદ એકદમ સરસ લાગે છે.#સુપરશેફ2 Jigna Vaghela -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#SJRચા સાથે નાસ્તામાં ,અથાણા સાથે મસાલા થેપલા ખરેખર ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે Shethjayshree Mahendra -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલાએ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. થેપલા ઘણા બધા પ્રકારના બનાવાતા હોય છે.સાંજના હળવું જમવું હોય કે સવારના ગરમ નાસ્તા તરીકે ખાવા હોય કે પછી પ્રવાસમાં સાથે લઈ જવા હોય- થેપલાં તો હોય જ.#EB Vibha Mahendra Champaneri -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#Dudhina thepla 'દૂધીના થેપલા'એ પરંપરાગત વાનગી છે.ટુરમા જવું હોય કે પછી નાસ્તો હોય કોઈ અતિથિ આવવાનું હોય ,કે કોઈ પ્રસંગે અગાઉ તૈયારી કરવાની હોય બહેનો પ્રથમ પસંદગી થેપલા પર ઉતારે છે.અને સૌને વધુમાં વધુ પસંદ આવતા હોય તો તે થેપલા છે.અને મોદીજી આવતા તો આપણા થેપલા ઈન્ટરનેશનલ સ્તરે પ્રખ્યાત અને પસંગી પામ્યા છે. Smitaben R dave -
થેપલા(Thepla Recipe in Gujarati)
##week4#gujaratiગુજરાતી ઘરમાં થેપલા ના બને એવું તો કોઈ દિવસ શક્ય છે ખરા? આજે મેં વધેલી ખીચડીના થેપલા બનાવ્યા છે જે ખુબજ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે. છે જે ચા , આલુભાજી, દહીં, મુરબ્બો જોડે સર્વ કરવામાં આવે છે. Namrata sumit -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBગુજરાતી ની ઓળખ એટલે પિકનિક હોય કે મોટી ટુર કે પછી પ્લેન ,,અરે,,,વિદેશ મા પણ ગુજરાતી ની ઓળખ એટલે થેપલા,,,બરાબર ને??? Bhavisha Hirapara -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB તાસીર મા ઠંડી એવી ગુણો થી ભરપૂર દૂધી અને મલ્ટીગે્ન લોટમા થી બનતી ગુજરાતીઓની ઓળખ સમી વાનગી Rinku Patel -
દૂધીના થેપલા(dudhi na thepla recipe in gujarati)
આપણે દુધી ના મુઠીયા દુધીનો હલવો જેવી દૂધીની વાનગીઓ બનાવતા હોઈએ છીએ તો ચાલો આપણે આજે દૂધીના થેપલા બનાવીએ Khushbu Japankumar Vyas -
-
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFRસાતમ આઠમમાં થેપલા જરૂર બને છે અને મેથીના થેપલા બધાને ખૂબ ભાવે છે મેં પણ આજે બનાવ્યા છે Kalpana Mavani -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Methiથેપલા આપણે ગુજરાતીઓની એક આગવી ઓળખ છે જે સવારના નાસ્તામાં તેમજ રાત્રીના ભોજનમાં આપણે લોકો વધુ પસંદ કરીએ છીએ. થોડા સમયમાં બની જતા નાસ્તો છે. થેપલા ઘણી પ્રકારના બનાવવામાં આવતા હોય છે. થેપલા પિકનિકમાં તેમજ ટ્રાવેલિંગમાં પણ આપણે સાથે લઈને જઈ શકીએ છીએ. થેપલા ખૂબ જ આરોગ્યપ્રદ નાસ્તો છે.આ મસાલા થેપલા બે થી ત્રણ દિવસ સુધી સારા રહે છે. તેને તમે ચા, કોફી ,દૂધ, દહીં અથાણા વગેરે જેવી તમને પસંદ પડતી વસ્તુ સાથે પીરસી શકો છો. Divya Dobariya -
-
-
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#india2020#વેસ્ટઅમે વધારે પડતા મેથીના મુઠીયા બનાવીએ છે પણ અત્યારે મેથી મળવી મુશ્કેલ હોવાથી દુધી ના મુઠીયા બનાવવા ની ટ્રાય કરી છે પણ ખરેખર ખુબ સરસ બન્યા છે તમે પણ ટ્રાય કરજો Davda Bhavana -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#CFમેં આજે મેથીના થેપલા ઘઉં બાજરો અને જુવાર નો લોટમાં લસણની ચટણી મેથી પાઉડર મેથીના પાન ફુદીના પાઉડર અને સુકા મસાલા નો ઉપયોગ કરી બનાવ્યા છે જેનાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. Ankita Tank Parmar -
મેથીના થેપલા અને મસાલા ચા (Methi Thepla & Masala Tea Recipe In Gujarati)
#GA4 #Week7#breakfastસવારે નાસ્તામાં ગરમાગરમ મેથીના થેપલા અને તેની સાથે મસાલા ચા મલી જાય તો એક ગુજરાતીને બીજું શું જોઈએ.Saloni Chauhan
-
ભાત અને મેથી ના થેપલા (Bhat Methi Thepla Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek3#MBR3 : ભાત અને મેથી ના થેપલાગુજરાતીઓની ફેવરિટ ડીશ એટલે થેપલા. Flight મા જાય તો પણ મેથીના થેપલા અને છુંદો તો સાથે જ હોય . અમારા ઘરમાં થેપલા બધા ને બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ છે તો આજે મેં લેફ્ટ ઓવર રાઈસ અને મેથીના થેપલા બનાવ્યા. Sonal Modha -
ભાત ના થેપલા (Rice Thepla Recipe In Gujarati)
ક્યારેક બપોરના ભોજન ના ભાત વધ્યા હોય તો રાત્રે ભોજન માં વધેલા ભાતના પોચા થેપલા તમે પણ જરૂર થી બનાવો. soneji banshri
More Recipes
ટિપ્પણીઓ (11)