દાલ ફ્રાય (Dal Fry recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી દાળ મિક્સ કરીને and બાફી લિયો બાફવામાં થોડીક હળદર મીઠું નાખો ખાંડ નાખવાથી દાળ જલ્દી બફાઈ જશે
- 2
હવે દાળને વધારો માટે સૌપ્રથમ તેલમાં રાઈ-જીરું હિંગ લીમડો તજ પત્તા ડુંગળી ગુલાબી રંગની થાય પછી તેમાં ટમેટાં નાખો પછી તેમાં સહેજ મીઠું નાખો ને ટામેટાં પકાવો
- 3
હવે તેમાં બધા મસાલા નાખો હવે તેમાં બધા મસાલા નાખો આ મસાલાને પકાવો અને પછી એ વઘાર દાળમાં નાખો
- 4
તૈયાર છે દાલ ફ્રાય
- 5
જીરા રાઈસ માટે સૌપ્રથમ કુકરમાં તેલ રાખો તેમાં ઝીરો ચોખા પાણી નાખીને એક સીટી વગાડો પછી ચોખા ધીમા તાપે 10 મિનીટ પકાવો
- 6
તૈયાર છે દાલ ફ્રાય જીરા રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દાલ ફ્રાય
#RB11નાના બાળકો ઝડપથી તુવેરની સાદી દાળ પસંદ કરતા નથી તો દાળનું પ્રોટીન આપવા માટે દાલ ફ્રાય ઘણો સારો વિકલ્પ છે. Maitri Upadhyay Tiwari -
-
-
-
-
-
-
દાલ ફ્રાય
દરરોજ દાળ ભાત ખાઈને પણ થાકી જવાય તો એમાં થોડુ વેરીએશન કરીએ તો ખાવાની મજા આવે એટલે આજે મેં દાલ ફ્રાય બનાવી દાળમાં ભરપૂૂર માત્રામા પ્રોટીન હોય છે માટે દરરોજ ના જમવાનામાં દાળનો ઉપયોગ કરવો જોઈએ. Sonal Modha -
-
-
દાલ ફ્રાય (જૈન) (Dal Fry Recipe In Gujarati)
લગભગ બધાના ઘરમાં બનતી આ વાનગી છે અને આજના યંગસ્ટર્સ ગુજરાતી દાળ કરતા દાલ ફ્રાય વધારે પસંદ કરે છે.#trend2#Dalfry Amee Shaherawala -
-
-
-
-
દાળ ફ્રાય (Dal Fry recipe in Gujarati)
#trend2દાલ તડકા માં તુવેર દાળ મગની દાળની પ્રોટીનથી ભરપૂર છે અને આ રીતે બનાવવા થી તેનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે. Niral Sindhavad -
-
-
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
-
-
-
દાલ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
#trend2આ એક અલગ દાલ છે જે મગની દાળમાંથી બનાવી છે એકદમ સિમ્પલ રીતે બને છે Nipa Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13790860
ટિપ્પણીઓ