ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બટેટા
  2. 200 ગ્રામપૌઆ
  3. 2લીલા મરચા
  4. 1ટમેટુ
  5. 2ડુંગળી
  6. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા ને ઝીણા સમારી લો પછી તમે ટાટા ડુંગળી લીલા મરચા ની કટકી કરી લઉં હવે એક વર્ષની અંદર બે ચમચી તેલ મૂકો પછી તેમાં એક ચમચી રાઇ જીરૂ નાખો અને ડુંગળી નો વઘાર કરો પછી તેમાં લીલા મરચા ટામેટાની કટકી નાખો પછી બટેટા ની કટકી નાખી અને એક ચમચી હળદર નાખો સ્વાદ અનુસાર મીઠું પછી તેમાં અડધો ગ્લાસ પાણી નાંખી અને બે સીટી વગાડી લો

  2. 2

    હવે પૌઆને હોય અને એક એક ઝારામાં કાઢી અને નીતારી લો હવે કુકર ને ભૂલી અને તેમાં નાખી દો પછી મેં કેસે હલાવી લો તૈયાર છે આપણા બટાકા પૌવા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Hansaben Vasani
Hansaben Vasani @cook_24586315
પર

Similar Recipes