બેકડ ચીઝ નચોસ. (Baked Cheese Nachoz Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
Nilam Gajjar
Nilam Gajjar @cook_16474807
Surat

#GA4
#Week4

Easy snacks for any time eat

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1વાટકી મકાઈ નો લોટ
  2. 1કપ પાણી
  3. મીઠું સ્વાદાનુસાર,
  4. પેપપ્રિકા 1 ચમચી
  5. ઓરેગાનો 1 ચમચી
  6. બાફેલી મકાઈ ૧ વાટકી
  7. ટામેટા ૧ નાનું
  8. કાંદા, ૧ નાનો
  9. પેપ્રિકા ચપટી
  10. ઓરેગાનો ૧ ચમચી
  11. ચીઝ ૧ ક્યૂબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    લોટ માં બધાં મસાલા મિક્સ કરીને નાચોસ નો લોટ બાંધીને નચોઝ ફ્ર્ય કરી લો.

  2. 2

    હવે બધા વેજીટેબલ કટ કરી ને,

  3. 3

    બાફેલી મકાઈ, વેજિટેબલ મિક્સ કરી લો મસાલા એડ કરી લો

  4. 4

    હવે એક ડિશ માં નાચોઝ મૂકી તેમાં મિક્સ વેજિટેબલ નાંખી,ઉપર ચીઝ છીની ને નાંખી 2 મિનિટ બેક કરી લો.

  5. 5

    ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Nilam Gajjar
Nilam Gajjar @cook_16474807
પર
Surat
I love cooking because i enjoy very
વધુ વાંચો

Similar Recipes