પનીર જલેબી (Paneer Jalebi Recipe In Gujarati)

Ayushi padhya
Ayushi padhya @cook_19255418
Siddhpur

#trend jalebi love , pure Gujarati

પનીર જલેબી (Paneer Jalebi Recipe In Gujarati)

#trend jalebi love , pure Gujarati

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 hours
2 સર્વિંગ્સ
  1. ૨૫૦ ગ્રામ પનીર ઘરનું બનાવેલુ
  2. ૩ ટી સ્પૂનમેંદો
  3. ૧/૪ કપમીલ્ક
  4. ૪-૫ કેસર ના તાર
  5. ૧ ચમચી ઈલાયચી પાઉડર
  6. જરૂર મુજબ ઘી તળાવ માટે
  7. ૨ કપખાંડ
  8. ૧ કપપાણી
  9. ૧/૨ ટી સ્પૂનખાવાના સોડા

રાંધવાની સૂચનાઓ

1 hours
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં પનીર લઈને તેમાં મેંદો, મીલ્ક, કેસર,ખાવા ના સોડા, ઊમેરી ક્સ કરી જલેબી નુ ખીરુ બનાવી લો.

  2. 2

    ત્યાર પછી એક પેન માં ખાંડ, કેસર ના તાર, પાણી ઉમેરો અને ૧ તાર ની ચાસણી બનાવી લો. ત્યાર પછી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરો.

  3. 3

    ત્યાર પછી એક પેન માં ઘી ગરમ થવા માટે મુકો ત્યાર પછી તેમાં જલેબી ને તળી લો

  4. 4

    ત્યાર પછી ચાસણી માં જલેબી ને ૧/૨ મુકો.

  5. 5

    ત્યાર પછી પનીર જલેબી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ayushi padhya
Ayushi padhya @cook_19255418
પર
Siddhpur
cooking is my life. my moto " health is happiness " bring a chef👩‍🍳
વધુ વાંચો

Similar Recipes