મેથી બાજરી ના થેપલા (Methi bajri na thepla recipe in gujarati)

Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બોઉલ ઘઊ નો લોટ
  2. 1/2 કપબાજરી નો લોટ
  3. 1 કપમેથી નિ ભાજી ઝીણી સમારેલી
  4. 1 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  5. 1/2 ટેબલ સ્પૂનહલ્દર
  6. 1 ટેબલ સ્પૂનધણા જીરૂ પાઉડર
  7. મીઠુ સ્વાદનુસર
  8. 1 ટેબલ સ્પૂનસફેદ તલ
  9. 1/2 કપદહીં
  10. 3 ટેબલ સ્પૂનતેલ
  11. તેલ શેકવા મેટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બોઉલ માં બંને લોટ, બધાં મસાલા, તલ, દહીં અનર તેલ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    જરૂર મુજબ પની ઉમેરી પરોઠા જેવો લોટ બંધી લો.

  3. 3

    તેમાથી થેપલા વણી મીડીયમ 2 હાય ફ્લમે પર બંને બાજુ તેલ મુકી શેકી લો.

  4. 4

    આ રીતે તૈયાર કરેલા થેપલા ને છુંઁદા અથવા અથાણા સાથે સર્વ કરો.

  5. 5

    આ થેપલા ને 3 થિ 4 દિવસ બહાર ને 5 થિ 6 દિવસ ફ્રિજ માં સ્ટોર કરી શકાઈ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tatvee Mendha
Tatvee Mendha @TatveeMendha
પર

Similar Recipes