સીતાફળ મિલ્ક શેક (Sitafal Milkshake Recipe In Gujarati)

Megha Thaker @cook_26308374
સીતાફળ એક એવું ફળ છે જેમાં બધા પોષક તત્વો મળી રહે છે, જેમાં આયર્ન, પોટેશિયમ, કૅલ્શિયમ, વિટામિન જેવા જરૂરી તત્વો રહેલા છે, એટલે આજે મેં હેલ્ધી એવું સીતાફળ મિલ્કશેક બનાવ્યું છે
સીતાફળ મિલ્ક શેક (Sitafal Milkshake Recipe In Gujarati)
સીતાફળ એક એવું ફળ છે જેમાં બધા પોષક તત્વો મળી રહે છે, જેમાં આયર્ન, પોટેશિયમ, કૅલ્શિયમ, વિટામિન જેવા જરૂરી તત્વો રહેલા છે, એટલે આજે મેં હેલ્ધી એવું સીતાફળ મિલ્કશેક બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીતાફળ ના બી કાઢી લેવાના
- 2
હવે મિક્સર માં બી કાઢેલા સીતાફળ નાખવાના
તેમાં દૂધ નાખી ખાંડ, કાજુ, બદામ અને વેનીલા આઈસક્રિમ નાખી તેને ક્રશ કરી લેવાનું - 3
પછી તેને ગ્લાસ માં સર્વ કરવાનું,તેમાં ડેકોરેશન માટે ઉપર કાજુ બદામ સમારેલા નાખી શકાય તથા ચોકલેટ સિરપ નાખી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
#GA4 #week4 #milkShake(મિલ્ક શેક) Ridhi Vasant -
સીતાફળ મિલ્ક શેક (Custard Apple Milkshake Recipe In Gujarati)
#MBR4#Week4#Cookpadgujarati સીતાફળ માં આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક ઘણા તત્વો હોય છે. જેમકે હાઈ બ્લડપ્રેશર, હ્રદય રોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી ગંભીર બીમારી માં મદદરૂપ થાય છે સીતાફળ મિલ્ક શેક એક અદ્ભુત મિલ્ક શેક છે. તેનો સ્વાદ અમૃત સમાન લાગે છે. Bhavna Desai -
-
સીતાફળ શેક (Sitafal Ni Basundi Recipe In Gujarati)
સીતાફળ કેલ્શિયમથી ભરપૂર છે . કેલ્શિયમ હાડકાંઓને મજબૂત બનાવે છે એટલે બધાએ અને ખાસ કર બચ્ચાઓને સીતાફળ શેક પીવડાવવું જોઈએ જેથી તેમના હાડકા મજબૂત બને . #GA4#Week4 himanshukiran joshi -
સીતાફળ નો મિલ્ક શેક (Sitafal Milk Shake Recipe In Gujarati)
૧] સીતાફળ માં કોપર અને ફાઇબર ની માત્રા વધારે હોય છે : પાચનશક્તિ વધારે અને કબજિયાત ની તકલીફ દૂર કરે છે.૨] જો તમે વજન વધારવા માંગો છો તો એક સીતાફળ માં મધ ઉમેરી ને લેવા થી વજન વધશે.૩] સીતાફળ માં મેગ્નેશિયમ અને પોટેશિયમ ની માત્રા વધારે હોવાથી શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે જેને લીધે બ્લડપ્રેશર નોર્મલ રહે છે. Krishna Dholakia -
-
-
-
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
બાસુંદી એક એવી વાનગી છે જે સૌને ભાવે અને સીતાફળ પણ એવું એક ફળ છે જે સૌને ભાવે.. પણ હું લાવી છુ બંને નુ કોમ્બિનેશન સીતાફળ બાસુંદી😋😍 Radhika Thaker -
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
😋 delicious milk shake #GA4 #Week4 Devanshi Chandibhamar -
સીતાફળ બાસુંદી (sitafal basundi recipe in Gujarati)
#GA4 #Week8 અત્યારે સીતાફળ ખુબજ સરસ આવે છે તો મે સીતાફળ બાસુંદી બનાવી ખુબજ સરસ બને છે. Kajal Rajpara -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#suhaniસીતાફળમાં મેગ્નેશિયમ પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે સીતાફળ ડાયજેસ્ટ સીસ્ટમને સુધારે છે સીતાફળનું સેવન કરવાથી સ્કીન પણ સરસ થાય છેમેં અહીંયા આપડા હોમ શેફ સુહાની ગાથા ની સીતાફળ બાસુંદી ની રેસીપી જોઈને સીતાફળ બાસુંદી બનાવી છે જેની રેસીપી હું શેર કરું છું sonal hitesh panchal -
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#GA4#Week8#milkદૂધ માથી ઘણી બધી વાનગી બનાવી શકાય છે,આજે મે અહી દુધ માથી બાસુંદી બનાવી છે પણ આ બાસુંદી મા કંઈક નવો સ્વાદ ઉમેરવા માટે અહી મે સીતાફળ નો ઉપયોગ કર્યો છે,એમ પણ અત્યારે સિઝન મા સીતાફળ બહુ જ સરસ મલતાં હોય છે તો આ સિઝન મા એકવાર તો જરુર આ સીતાફળ બાસુંદી બનાવી ને ખાવી જોઇએ,તે આજે મે અહી સીતાફળ બાસુંદી બનાવી છે તમે પણ આ રીતે એક વાર જરુર બનાવજો. Arpi Joshi Rawal -
-
સીતાફળ નો શેક (Sitafal Shake Recipe In Gujarati)
અમે સીતાફળ નો શેક સીતાફળ બાસુંદી જ્યારે સીતાફળ આવતા હોય ત્યારે બનાવીએ છીએ તો આજે મે શેક બનાવીયો છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
સીતાફળ રબડી (Sitafal Rabdi Recipe In Gujarati)
હમણાં સીતાફળ ની સીઝન છે .... તો ઋતુ પ્રમાણે મળતા ફ્રૂટ ખાઈએ અને એ માંથી બનાવી સીતાફળ રબડી..... Jigisha Choksi -
સીતાફળ મિલ્ક શેક (Sitafal Milkshake Recipe in Gujarati)
#GA4#Week4#મિલ્ક શેક જે અલગ અલગ પ્રકાર ના બનાવી શકાય છે. પણ અત્યારે સીતાફળ ખૂબજ સરસ આવે છે. તેનો મિલ્ક શેક બનાવશો તો નાના-મોટા દરેક ને ખૂબ જ પસંદ પડશે. તેનાં માટે સીતાફળ પાકાં લેવા જેથી તેનો પલ્પ ઇઝી ચમચી ની મદદ થી કાઢી શકાય. Bina Mithani -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DIWALI2021અત્યારે તહેવાર અને સીતાફળ બંને ની સીઝન પુર બહાર માં ચાલી રહી છે.... સીતાફળ બાસુંદી મારી ઘર માં બધા ને ખૂબ ભાવે સીતાફળ ની સીઝન માં અમે અચૂક બનાવીએ જ...1 Hetal Chirag Buch -
સીતા ફળ મિલ્ક શેક (Sitafal Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#શેક અત્યારે સીતાફળની સીઝન છે તો સીઝન પ્રમાણે ફ્રુટ ઉપયોગ મા લઈ શકાય... RITA -
-
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
શિયાળા માં સીતાફળ ખુબ સરસ આવે જેથી સીઝન દરમિયાન તેનો ભરપૂર ફાયદો ઉઠાવવો જોઈએ#GA4#Week8#મિલ્ક Alpa Jivrajani -
-
સીતાફળ બનાના થીકશેક (Sitafal Banana Thickshake Recipe In Gujarati)
#mrસીતાફળ બનાના સ્મુઘી એ ખુબ જ ટેસ્ટી અને ઝડપ થી બની જાય એવું પીણું છે.જે હેલ્ધી પણ છે. Kinjalkeyurshah -
સીતાફળ થીક શેક (Sitafal Thick Shake Recipe In Gujarati)
આ દિવાળીએ મહેમાન આવે તો મિઠાઇ ને બદલે આ સીઝનલ ફ્રુટ સીતાફળ માથી થીક શેક &એની બાસુંદી કે આઇસક્રીમ બનાવીએ..તો મે આજે સીતાફળ ની ગર કાઢી તૈયાર કર્યો છે એમાથી થીક શેક બનાવીએ.. Jayshree Soni -
સીતાફળ રબડી(Sitafal Rabdi Recipe in Gujarati)
#GA4#Week8#Milk#Post41રબડી નું નામ સાંભળતા જ દરેકના મોઢામાં પાણી આવી જાય છે મોટેભાગે આપણે રબડી બજારમાંથી લાવીએ છીએ. પરંતુ ઘરે બનાવીએ તો એની મજા જ કંઈક અલગ હોય અને કોઈ પણ ભેળસેળ વગર એકદમ ટેસ્ટી અને તાજી સીતાફળ રબડી ખાવા મળે. હમણાં સીતાફળ ખુબ સારા મળે છે. તો મેં સીતાફળ રબડી બનાવી છે. Divya Dobariya -
-
સીતાફળ મિલ્ક શેક (Sitafal Milk Shake Recipe In Gujarati)
#DIWALI2021 #custard apple#mr#cookpad Gujarati Jayshree Doshi -
કાજુ અંજીર મિલ્ક શેક (Kaju Anjeer Milkshake Recipe In Gujarati)
#GA4#Week4#Milkshake Pallavi Gilitwala Dalwala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13825460
ટિપ્પણીઓ