શેર કરો

ઘટકો

10 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 150 ગ્રામલીલા મરચા
  2. ૧ નાની વાટકીસીંગદાણા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/2 ચમચીહળદર
  5. 1/4 ચમચીહિંગ
  6. 2લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સિંગદાણા ને મિક્સરમાં ક્રશ કરી બાઉલમાં કાઢી લેવા.

  2. 2

    મિક્સરમાં મરચાં, હિંગ, હળદર અને મીઠું નાખી ક્રશ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ તેમાં સીંગદાણાનો ભૂકો અને લીંબુનો રસ નાખીને ફરીથી ક્રશ કરી લેવું.

  4. 4

    તૈયાર છે આપણી લીલી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Shah
Deepa Shah @cook_26309641
પર

ટિપ્પણીઓ

Similar Recipes