કૂકીઝ (Cookies Recipe In Gujarati)

Dipa K
Dipa K @cook_26379570
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
6 લોકો માટે
  1. 5 ચમચીઘી અથવા મીઠાં વગર નું બટર
  2. 1/2 કપખાંડ
  3. 1 કપમેંદો
  4. 1/4 ચમચીબેકિંગ પાઉડર
  5. 1 ચપટીબેકિંગ સોડા
  6. 1 ચપટીનમક
  7. 1 ચમચીબેસન
  8. 1 ચમચીરવો
  9. 2-3 ચમચીદૂધ
  10. 1 ચમચીવેનીલ્લા એસંસ
  11. 2 ચમચીકોકો પાઉડર

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌથી પેહલા ઘી અને ખાંડ ને એક બાઉલ માં લઇ મિક્સ કરો

  2. 2

    હવે તેને 5 થી 7 મિનિટ માટે ખુબ જ ફેંટો. આમ કરવાથી મિશ્રણ સફેદ થશે અને ફૂલી પણ જશે.

  3. 3

    હવે આ મિશ્રણ માં બાકી બધી સૂકી સામગ્રી ઉમેરી ને બરાબર મિક્સ કરી દો.

  4. 4

    હવે તેમાં વેનીલ્લા અસેંસ ઉમેરી ને જરૂર મુજબ દૂધ ઉમેરો.

  5. 5

    આ મિશ્રણ ને વધારે મસળવું નહિ, હળવે હાથે ભેગું જ કરવું.

  6. 6

    હવે જાડા તળિયા વાળા વાસણ માં થોડું મીઠું ઉમેરી ને ગરમ થવા માટે ઢાંકી ને રાખી દો.

  7. 7

    હવે તમને ભાવતા સ્વાદ મુજબ લોટ ની કણક માં ચોકલેટ પાઉડર કે ચોકલેટ ચિપ્સ ઉમેરી શકાય.

  8. 8

    હવે મિશ્રણ માંથી 2 ચમચી જેટલું મિશ્રણ લઇ ને કૂકીઝ જેવો આકાર આપવો.

  9. 9

    હવે એક ડીશ માં ઘી લગાવી ને 2 પીસ ની વચ્ચે થોડી જગ્યા રાખી ને મૂકી દેવું.

  10. 10

    હવે તેને 15 થી 17 મિનિટ માટે મધ્યમ તાપે ઢાંકી ને bake કરી લેવું. પછી ને બહાર કાઢી ને ઠરવા દેવું જેથી તે થોડી કડક થઈ જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipa K
Dipa K @cook_26379570
પર

Similar Recipes