ગ્રીન કેપ્સિકમ મસાલા (Green capsicums masala recipe in Gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

ગ્રીન કેપ્સિકમ મસાલા (Green capsicums masala recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મીનીટ
2 સર્વિંગ્સ
  1. 2ગ્રીન કેપ્સિકમ બારીક સમારેલા
  2. 1ડુંગળી બારીક સમારેલી
  3. 1 વાટકીદહીં
  4. 1ટામેટું સમારેલું
  5. 1 ચમચીવરયાળી
  6. 1 ચમચીમરચું
  7. ,1 ચમચીધણાજીરું
  8. 1/2 ચમચીહળદર
  9. સ્વાદાનુસારમીઠું
  10. 1 ડાળખી મીઠા લીમડાના નાં પાન
  11. 2 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૈા પ્રથમ એક પેન માં ઘી ગરમ કરી તેમાં વરીયાળી, લીમડાના પાન અને ડુંગળી સાંતળી લો.

  2. 2

    પછી તેમાં બધાં મસાલા નાખી દો. દહીં નાખી બરાબર હલાવી લો.પછી તેમાં કેપ્સીકમ નાંખી દો બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    થોડીવાર તેને પકાવો. પરોઠા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

Similar Recipes