ઉપમા (Upma Recipe In Gujarati)

Bhakti Adhiya @cook_20834269
ઉપમા (Upma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને સેકી લો.બધા વેજિટેબલ સુધારી લો.
- 2
કડાઈ મા તેલ મૂકી તેમાં માંડવી ના દાણા અને કાજુ તળી લો.ત્યારબાદ એ પ્લેટ મા કાઢી લો.અને હવે રાઈ,જીરું,લીમડો થી વઘાર કરી લો.
- 3
ત્યારબાદ તેમાં ટામેટું,ડુંગળી,કેપ્સીકમ નાખી અને સાંતળી લો.થોડું ગરમ પાણી પણ કરી રાખો.સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દો.
- 4
ત્યારબાદ રવો ઉમેરી અને તેમાં ગરમ પાણી ધીમે ધીમે જરૂર પૂરતું રેડી દો.અને સરસ રીતે મિક્સ કરો ગઠ્ઠા ન પડે એ રીતે.હવે કાજુ અને માંડવી ના દાણા પણ ઉમેરી દો.પાણી બધું સુકાઈ જાય અને રવો બધો ફૂલી જાઈ એટલે ૧ મિનિટ મા ગેસ ઓફ કરી દો.કોથમીર થી ગાર્નિશ કરી શકો છો.ગરમ ગરમ ઉપમા રેડી છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઉપમા (Upma Recipe in Gujarati)
#GA4#Week5સવાર નો નાસ્તા માટે પરફેક્ટ અને ઝડપ થી બનતી અને સાથે પોષ્ટિક પણ એવી ઉપમા Dipal Parmar -
ઉપમા (Vegetable Upma Recipe In Gujarati)
A simple but very tasty n easy to make breakfast dish...#GA4#WEEK5#CookpadGujarati#ઉપમા#cookpadindiaSonal Gaurav Suthar
-
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
-
-
-
રવા ની ઉપમા વિથ ગ્રીન ચટણી (Semolina Upma With Green Chutney Recipe In Gujarati)
#GA5#Week5 હેલ્થી ઉપમા બાળકો અને ઘરના બધા માટે Poonam chandegara -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#tread૩#ઉપમા. બાળકો ને ઉપમા ખૂબ સારી લાગે છે.. ભાવે છે. તે હેલધી અને પ્રોટીન થી ભરપૂર હોય છે. તેમાં લીલાં શાકભાજી આવે છે માટે. sneha desai -
રવા ઉપમા(Rava upma Recipe in Gujarati)
#GA4#WEEK5 આ નાસ્તા માં પણ અને જમવા માં પણ ચાલે એવી વાનગી છે. Deepika Yash Antani -
-
-
રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)
#GA4#Week5#ઉપમા એક એક એવી વાનગી છે કે બની ઝડપ થી જાય અને પોષ્ટીક પણ કહેવાય અને વેઇટ મેન્ટન પણ રાખે. Kunjal Raythatha -
બ્રોકન વ્હીટ ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5#UPMA#COOKPADGUJ#COOKPADINDIA ફાઈબર થી ભરપૂર એવા ઘઉં નાં ફાડા નો ઉપયોગ કરી ને મેં ઉપમા બનાવ્યો છે. જે સવારે નાસ્તા માં લઈએ તો આખો દિવસ પેટ ભરેલું લાગે અને વારંવાર ભૂખ લાગતી નથી. Shweta Shah -
-
-
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
વેજ ઉપમા (Veg Upma Recipe In Gujarati)
#સાઉથઉપમા એ સાઉથ ની સૌથી લોકપ્રિય ડીશ છે જે નાસ્તો ,લંચ કે ડિનર માં લઈ શકાય .અત્યારે તો ઉપમા ગુજરાત કે મહારાષ્ટ્ર ની પણ favourite વાનગી છે .મુંબઈ માં પણ સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી છે .મે થોડું ગુજરાતી ટચ આપી ને ઉપમા બનાવી છે .તેમાં બટેકુ એડ કર્યું છે .જલ્દી બની જાય એ માટે વેજીટેબલ કૂકર માં વઘારી લીધું છે . Keshma Raichura -
-
વેજીટેબલ રવા ઉપમા( Vegetable Upma Recipe in Gujarati
#GA4#week5ઉપમા બ્રેડનો રવા નો એમ અલગ અલગ રીતે બનાવી શકાય.જે બનવામાં સરળ અને ટેસ્ટી પણ છે.મોટા ભાગે સવારે નાસ્તા માં બનાવાય છે.કોકોનટ ચટણી સાથે અથવા દહીં સાથે સરસ લાગે છે.હું અહી રવાના ઉપમા ની રીત લાવી છું. Sheth Shraddha S💞R -
ઉપમા (Upma Recipe In Gujarati)
#નાસ્તા રેસીપી # બ્રેકફાસ્ટ રેસીપી#લાઈટ ,હેલ્ધી રેસીપીઉપમા સ્પેશીયલી સાઉથ ની વાનગી છે પણ બધા ને પોતાના સ્વાદ અને પસંદગી મુજબ અપનાવી ને નાસ્તા માટે પ્રધાનતા આપી છે ઉપમા ફટાફટ બની જતી કયૂક એન્ડ ઈજી રેસીપી છે. Saroj Shah -
-
-
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 સવારે નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે...ફટાફટ બની જતો નાસ્તો હેલ્ધી પણ છે rachna -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4#Week5ઉપમા એ સાઉથ ઇન્ડિયન ડીશ છે જે રવા કે સોજી માં થી બનાવવા માં આવે છે. આપણે મનપસંદ શાક નાખી ને બનાવી શકી એ છીએ આ એક ડાયેટ ફૂડ છે. Jigna Shukla -
-
ઉપમા (Upma Recipe In Gujarati)
# ઉપમા #GA4 #Week5 ઉપમા એવી વસ્તુ છે કે મન થઈ જાય તો તરત બની જાય છે,તે સવાર સવાર માં ખાવાથી સારું એવું પોષણ મળે છે અને વધારે તેલ પણ હોતું નથી એટલે ડાયેટ માં પણ ચાલે છે. Anupama Mahesh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13838930
ટિપ્પણીઓ (5)