સલાડ(salad recipe in gujrati)

Thakker Aarti
Thakker Aarti @cook_19906780

#GA4
#week5
#salad
વિટામિન સી અને કેલશ્યમ થી ભરપુર ટેસ્ટી સલાડ બાળકો તેમજ મોટા ભાગના લોકો સલાડ પસંદ નથી કરતા આ સલાડ માં બે વસ્તુ ઉમેરવા થી સલાડ ની પોષ્ટીક તા તેમજ સ્વાદ વધી ગયો છે

સલાડ(salad recipe in gujrati)

#GA4
#week5
#salad
વિટામિન સી અને કેલશ્યમ થી ભરપુર ટેસ્ટી સલાડ બાળકો તેમજ મોટા ભાગના લોકો સલાડ પસંદ નથી કરતા આ સલાડ માં બે વસ્તુ ઉમેરવા થી સલાડ ની પોષ્ટીક તા તેમજ સ્વાદ વધી ગયો છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ બારીક સમારેલ કોબી
  2. ૨ નંગબારીક સમારેલ ટામેટાં
  3. ૨ નંગ બારીક સમારેલ ડુંગળી+લીલી ડુંગળી
  4. ૨ નંગ છીણેલું ગાજર
  5. ૧/૨ કેપ્સીકમ બારીક સમારેલ
  6. ૨ લીંબુ નો રસ
  7. ૨ sp સમારેલ ગોળ
  8. ચપટી સંચળ પાવડર
  9. નિમક સ્વાદ મુજબ
  10. ૧sp Lal મરચું પાવડર

રાંધવાની સૂચનાઓ

૨૦મિનિટ
  1. 1

    બધાં શાક ને ધોઈ ને બારીક સમારી લેવા, કોઈ શાક પસંદગી મુજબ વધુ કે ઓછી કરી શકાય, પછી મસાલો નાખી મિક્સ કરી લો આ સલાડ ખાસ ઉનાળા દરમિયાન લું નથી લાગવા દેતું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thakker Aarti
Thakker Aarti @cook_19906780
પર

Similar Recipes