બીટ નું ટેસ્ટી મિક્સ સૂપ (Beetroot Mix Soup Recipe In Gujarati)

Ena Joshi
Ena Joshi @cook_22352322

Bit rut soup recipe in GujaratI
#GA4 #Week 5

બીટ નું ટેસ્ટી મિક્સ સૂપ (Beetroot Mix Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

Bit rut soup recipe in GujaratI
#GA4 #Week 5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20mint
2 સર્વિંગ્સ
  1. 2બીટ સમારેલા
  2. 1ગાજર સમરેેેેેેેેેેેેેેેેલું
  3. 2ટામેટાં સમારેલા
  4. 1. ડુંગળી સમારેલી
  5. 1 ચમચીબટર
  6. 1/2 ચમચીમરી પાઉડર
  7. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

20mint
  1. 1

    સૈા પ્રથમ બધી સામગ્રી પાણી થી ધોઈ ને સમારી લો હવે એક કૂકર માં બટર નાંખી તેમાં બધી વસ્તુ નાંખી 3 સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે તેને એક મિક્સર જારમાં ક્રશ કરી લો. મરી પાઉડર અને મીઠું નાખી દો.

  3. 3

    ક્રીમ અથવા મલાઈ નાંખી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ena Joshi
Ena Joshi @cook_22352322
પર

Similar Recipes