રાંધવાની સૂચનાઓ
- 1
એક સોસ પેન માં દૂધ લઈ ઉકળવા મુકો... થોડું ઉકળે એટલે તેમાં ચાનો મસાલો તથા આદુ ઉમેરી ફરી એક થી બે મિનિટ ઉકાળો
- 2
ત્યાર બાદ તુલસી તથા ફુદીનાના પાનને ઝીણા સમારી તેમાં ઉમેરી ફરીવાર બેથી ત્રણ મિનિટ માટે ઉકાળો બરોબર ઉપડી જાય પછી ગેસ બંધ કરી તેમાં મધ ઉમેરી હેન્ડ બ્લેન્ડર થી થોડુ બ્લેન્ડ કરી લો પછી કપમાં લઈ તેને સર્વ કરો.
- 3
આ ઉકાળાને ગાળવાનો નથી જો તમારે ગાળીને પીવો હોય તો ગાળી શકો છો તો.. આદુ નાખી દૂધ ઊકળે એટલે એ ગાળી લેવાનું અને પછી એમાં તુલસી ફૂદિનાના પાન ઉમેરીને ફરી ઉકળવાનું અને પછી સર્વ કરવાનું તુલસી ફુદીનાના પાન પીવામાં આવવા જોઈએ.
Similar Recipes
-
-
-
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#trend3 શિયાળાની ઋતુ નજીક આવી ગઈ છે તો આજે આપણે સરળતાથી મળી રહે અને ઠંડીની ઋતુમાં ફાયદાકારક એવો હર્બલ ઉકાળો બનાવીયે. Bansi Kotecha -
-
-
-
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઆ ઉકાળો પીવાથી આપણી ઇમ્યુનીટી વધે છે અને ખુબ હેલ્થી અને ટેસ્ટી છે. Hetal Shah -
-
-
-
-
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
કેમ છો ફ્રેન્ડ,જ્યારે સીઝન બદલવાની તૈયારી હોય ત્યારે મોટા ભાગના ઘરો માં શરદી,ખાંસી, તાવ,કફ જેવી સમસ્યાઓ જોવા મળતી હોય છે. આજનો આ ઉકાળો ચૂંટકી માં આ સમસ્યાઓ દૂર કરશે અને શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં ભરપૂર વધારો કરશેસ્ત્રી નું રસોડું એટલે ઔષધીઓ નો ભંડાર ..તો ચાલો ઘર માંથી જ બધી સામગ્રી લાઇ ને એક સ્પેશિયલ ઉકાળો તૈયાર કરીયે.#trend3 Jayshree Chotalia -
-
-
ઇમ્યુનિટી ઉકાળો (Immunity Ukalo Recipe In Gujarati)
શરદી ઉધરસ અને વાઈરલ ઇન્ફેકશન માં રાહત આપે એવો ઉકાળો ઘરે બનાવી બધા જ પીવો.#Trend3 Ankita Pancholi Kalyani -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#કુકસંનેપ ચેલેંન૪#વિક૪#પોસ્ટ૧#વિંન્ટર આ હૅબલ ઉકાળો પીવાથી શરદી,ખાંસી મા રાહત મળે છે આ નો સ્વાદ થોડો કાવા જેવો પણ લાગે જેથી લગભગ બધા ને ભાવે છે Minaxi Bhatt -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3 શરદી, તાવ, ઉધરસ માં રાહત આપે તેઓ સ્પેશ્યલ ઉકાળો Preksha Pathak Pandya -
-
-
-
ઉકાળો(UKALO Recipe in Gujarati
#trend3આપણા આયુવઁદીક ગ્રંથોમા ઉકાળાને ઘણું જ મહત્વ આપ્યું છે. અને તે આ કોરોનાએ બધાને ઉકાળો પીતા કરી દીધા, અને એ સાબિત કરી દીધુ કે આપણા રસોડામાં જ બધી ઔષધીસમાયેલી છે. Bharati Lakhataria -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#ઉકાળો#કાઢા#ukado#kadha#immunityઆપણા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે સૌથી સરળ અને ઘરેલુ ઉપાય છે ઉકાળો। ઉકાળા માં નંખાતી કુદરતી ઔષધિઓ ખૂબ ગુણકારી છે અને કોઈ આડ અસર નથી. શરદી, કફ, ઉધરસ, તાવ, ગળા માં ચેપ, ઋતુ માં બદલાવ ને લગતા રોગો, વગેરે માં ખૂબ અસરકારક છે. ખાસ કરી ને અત્યાર ની મહામારી ના સમય માં નિયમિત રીતે ઉકાળો પીવાથી આપણું શરીર કોરોના સામે લડવા માટે સક્ષમ બને છે અને સ્વસ્થ રહે છે. Vaibhavi Boghawala -
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3#ઉકાળોશિયાળા મા ગુણકારક / શરદી- ખાંસી મટાડે/ ઇમ્યુનીટી વધારે !!! Rupal Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13846006
ટિપ્પણીઓ