લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344

લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપકોથમીર સમારેલા
  2. 1/2 કપફુદીનો
  3. 3-4મરચા લીલા
  4. 7-8લસણની કળી
  5. સ્વાદાનુસારમીઠું
  6. 2આદુ ઇંચ ટુકડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કોથમીર, ફુદીનો અને મરચાંને ધોઈને કટ કરો.

  2. 2

    ત્યાર બાદ તેને મિક્સર જારમાં માં કોથમીર, આદુ, ફુદીનો, મરચા, લસણ અને મીઠું ઉમેરી.

  3. 3

    ત્યાર પછી કથોડું પાણી ઉમેરી તેને ક્રશ કરો.(જ્યારે ચટણી ક્રશ કરીએ ત્યારે તેમાં 1 બરફ નો ટુકડો ઉમેરવા થી ચટણી નો કલર લીલો જ રહે છે).

  4. 4

    આ તૈયાર કરેલી ચટણી તમે ચાટ માં સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kantaben H Patel
Kantaben H Patel @cook_20016344
પર

ટિપ્પણીઓ

Similar Recipes