ઉપમા (Upma Recipe In Gujarati)

Yasha Choudhary
Yasha Choudhary @cook_20026710
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 કપરવો
  2. 3 કપપાની
  3. 1 ચમચીરાઇ
  4. 1 ચમચીચણા ની દાળ
  5. 2 ચમચીઘી
  6. 1 ડાળખી લીમડો
  7. 1 ચમચીખાંડ
  8. 1 ચમચીમીઠું
  9. જરૂર મુજબ કોથમીર
  10. 1/2 લીંબુ
  11. 1 ચમચીશીંગ
  12. 1મીડીયમ ડુંગળી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સો પ્રથમ કડાઇ માં ઘી નાખવુ.

  2. 2

    હવે તેમાં રાઇ અને ચણા ની દાળ નાખો.

  3. 3

    હવે તેમાં લીમડો, શીંગ નાખો.

  4. 4

    પછી ડુંગળી નાખી સાતળવી.

  5. 5

    પછી તેમાં રવો નાખો. લીલામરચાં નાખો.

  6. 6

    હવે રવા ને શેકી લો. તેમાં મીઠું નાખો.

  7. 7

    શેકાયા પછી ગરમ પાણી ઉમેરો.

  8. 8

    મિક્સ કરી કોથમીર ઉમેરો. અને ઢાંકી દો.

  9. 9

    થયા પછી ગેસ બંધ કરી દો. અને લીંબુ ઉમેરો.

  10. 10

    અને હવે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yasha Choudhary
Yasha Choudhary @cook_20026710
પર

ટિપ્પણીઓ

Similar Recipes