રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગાજર અને કોબીને ઝીણું સુધારી લેવું
- 2
કેપ્સિકમ મરચા ને ઝીણા સુધારી લેવા ડુંગળીને અને ટામેટાને ગોળ કાપવી ડેકોરેશન માટે ગાજરને પણ ગોળ કાપવા
- 3
તમને ગમતી ડિઝાઇનમાં ડેકોરેશન કરી શકો છો મેં રાષ્ટ્રધ્વજમાં ડેકોરેશન કર્યું છે
- 4
મેં એક પ્લેટમાં સરસ રીતે ધ્વજ દોરીને તેના પહેલા વિભાગમાં ગાજરનું છીણ મૂકો આ વિભાગમાં કોબી ત્રીજા વિભાગમાંકેપ્સીકમ મરચાં મૂક્યા છે. સાઈડમાં કોથમીર નું ડેકોરેશન કરું છે સાઈડમાં તમે બીજી રીતે પણ તે ડેકોરેશન કરી શકો છો
- 5
તૈયાર છે એકદમ સરસ મજાનો સલાડ
Similar Recipes
-
-
સલાડ (salad recipe in Gujarati)
સલાડ ખુબ જ પોષ્ટિક છે.રો ફુડ મા જે વિટામીન્સ મળે છે તે પકાવેલ મા ન મળે આ કમ્પલીટ ફુડ છે.#GA4#week5#salad Bindi Shah -
-
-
-
વેજીટેબલ સલાડ(Vegetable Salad recipe in Gujarati)
#GA4#Week5આરોગ્ય માટે કાચું સલાડ ખૂબ જ જરૂરી છે. Rina Mehta -
ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે. Miti Mankad -
સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ વિના જમવાનુ અધુરુ લાગે,માટે સલાડ હુ રોજ બનાવું છું #GA4#Week5 Shivangi Devani -
-
-
-
હેલ્થી ચીઝ સ્પ્રાઉટ સલાડ (Healthy Cheese Sprout Salad Recipe In Gujarati)
#GA4#Week5હેલ્થી અને ટેસ્ટી બધાને ભાવતું પાલક સ્પ્રાઉટ સલાડ Bhavna C. Desai -
-
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#week5સલાડ જમવાનું મેન આકર્ષણ છે સલાડમાં વિટામીન એ બી સી તથા પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે સલાડ ખાવાથી ડાયટિંગ પણ થઈ જાય છે સલાડ માં ફાઈબર હોવાથી એ આપણા માટે ખુબ જ ઉપયોગી છે.#GA4#week5 himanshukiran joshi -
-
-
વેજિટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4#Week5#saladશરીર માટે અનેક રીતે ફાયદાકારક અને ફાયબર યુક્ત એવું વેજિટેબલ સલાડ Megha Thaker -
સલાડ(Salad recipe in Gujarati)
#GA4#Week5# yum veg salad હેલ્થી રેવા માટે ડેઇલી સલાડ ખાવું બેસ્ટ છે. તેમાં વિટામિન ફાઈબર હોવા થી હેલ્થ માટે& સ્કિન માટે બેસ્ટ છે. Amy j -
-
સ્પ્રાઉટ સલાડ (ફણગાવેલા મગ નું સલાડ) (Sprout Salad Recipe In Gujarati)
સલાડ એટલે એવી સાઈડડિશ જે ભોજન ને પૂર્ણ કરે છે. સલાડ માં શાકભાજી,ફળ, કઠોળ નો ઉપયોગ કરી શકાય છે. અહી મેં પ્રોટીન થી ભરપૂર ફણગાવેલા મગ અને સાથે બીટ, કાકડી, ગાજર, ટામેટા જેવા શાકભાજી ઉમેરીને સલાડ બનાવ્યું છે જે બહુ બધા પોષક તત્વો પુરા પાડે છે સાથે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.#GA4#Week5#SALAD#BEETROOT Rinkal Tanna -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
-
-
-
-
વેજીટેબલ સલાડ (Vegetable Salad Recipe In Gujarati)
#GA4 #Week5અહીં મેં વેજીટેબલ સલાડ બનાયુ છે જે બઘાના માટે ખૂબ જ હેલ્થ માટે સારું છે. Bijal Parekh -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13862836
ટિપ્પણીઓ (7)