ઇટાલિયન બ્રુશેટા (Italian Bruschetta Recipe In Gujarati)

Meera Pandya
Meera Pandya @cook_25845167
Baroda Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 16 સ્લાઇસઇટાલિયન બ્રેડ
  2. 4ક્યુબ ચીઝ
  3. 2ચમચા બટર
  4. 2ડુંગળી ઝીણી સમારેલી
  5. 1 નંગટમેટું ઝીણું સમારેલું
  6. 1 નંગકેપ્સિકમ ઝીણું સમારેલું
  7. 2 ચમચીઆદુ-મરચા-લસણની ફાઈન પેસ્ટ
  8. 2 ચમચીમિક્સ હર્બ્સ
  9. 1 ચમચીપીઝા સીલીંગ
  10. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઇટાલિયન બ્રેડ એને સ્લાઈસમાં કાપી લેવી

  2. 2
  3. 3

    પ્રથમ આપણે બ્રેડ ની સ્લાઈસને સાધારણ રોસ્ટ કરી લેવી ત્યારબાદ બ્રેડ સ્લાઇસ ઉપર બટર લગાવવું પછી ટોપિંગ મૂકવું એની ઉપર થોડું ચીઝ નું છીણ મૂકવું

  4. 4
  5. 5

    તૈયાર છે આપણા ઇટાલિયન બ્રુશેટા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Pandya
Meera Pandya @cook_25845167
પર
Baroda Gujarat
I ❤ COOKING ....... Thank you cookpad Giving platform....🙏🏻😇
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Meera Pandya
Meera Pandya @cook_25845167
yummy .....mouthwatering item... ❤👌🏻👍🏻😋

Similar Recipes