ઉપમા(upma Recipe in Gujarati)

Jayshreeben Rathod
Jayshreeben Rathod @cook_26306031
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
2 વ્યક્તિ
  1. ૧ કપરવો
  2. 2 ટેબલ સ્પૂનઘી
  3. 1 ટેબલ સ્પૂનઅડદની દાળ
  4. 1/2ટીસ્પૂન રાઈ
  5. 1 ટીસ્પૂનતલ
  6. મીઠો લીમડો
  7. ૨-૩લીલા મરચા
  8. 1લીંબુ
  9. 1 ટી સ્પૂનતજ લવિંગનો ભૂકો
  10. ૨ ટી.સ્પૂનખાંડ
  11. ૧ નંગટમેટું
  12. 3 ટેબલ સ્પૂનઝીણી સમારેલી કોથમીર
  13. મીઠું પ્રમાણસર

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    પ્રથમથી મૂકી અડદની દાળ શેકવી. દાળ ગુલાબી થાય એટલે તેમાં રાઈ, તલ, મીઠો લીમડો, લીલા મરચાં નાખવા. બધુ સાતડાઈ જાય એટલે રવો નાખવો ધીમા તાપે શીરા ની માફક શીખવો.

  2. 2

    ગુલાબી રંગના થાય એટલે ગરમ પાણી નાખવું. ૧ કપ રવો હોય તો ત્રણ કપ પાણી લેવું. પાણી બળી જાય એટલે તેમાં મીઠું, લીંબુનો રસ, તજ લવિંગનો નો ભૂકો અને ખાંડ નાંખવી. ટમેટાના સમારીને નાખવા. કોથમીર ભભરાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshreeben Rathod
Jayshreeben Rathod @cook_26306031
પર

ટિપ્પણીઓ

Similar Recipes