પાલક પનીર(palak paneer recipe in Gujarati)

પાલક પનીર(palak paneer recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉકળતા પાણીમાં પાલકના પાનને બેથી ત્રણ મિનિટ માટે બ્લાન્ચ કરી લો
- 2
ત્યારબાદ બ્લાન્ચ કરેલા પાલકના પાનને આઈસ વોટર એટલે બરફના ઠંડા પાણીમાં એડ કરી દો જેથી પાલકના પાન નો ગ્રીન કલર સરસ જળવાઈ રહેશે
- 3
હવે પાલકના પાન મિક્સર જારમાં લઈ લીલા મરચાં અને આદુ ની સાથે ક્રશ કરી લો
- 4
હવે એક પેનમાં વઘાર માટે ઘી અને તેલ મિક્સ સાથે લો.ત્યાર બાદ તેમાં જીરું એડ કરો અને ઝીણું સમારેલું લસણ 1/2ચમચી ૨ ચમચી જેટલી ઝીણી સમારેલી ડુંગળી સાંતળો
- 5
ડુંગળી ગુલાબી રંગની સાંતળાઈ જાય એટલે તેમાં પાલકની પ્યુરી એડ કરો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું અને મરી પાઉડર ગરમ મસાલો ચપટી હળદર મિક્ષ કરો
- 6
હવે આ ગ્રીન ગ્રેવી કુક થાય એટલે તેમાં બે ચમચી જેટલી ઘર ની તાજી મલાઈ અને એક ચમચી જેટલી કાજુની પેસ્ટ મિક્સ કરો ત્યારબાદ તેમાં પનીરના પીસ મિક્સ કરો
- 7
બેથી ત્રણ મિનિટ કરી પાલક પનીરને પરાઠા નાં રાઈસ સાથે સર્વ કરો તો તૈયાર છે ટેસ્ટી હેલ્ધી પાલક પનીર નું સબ્જી
Similar Recipes
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આજે રવિવાર ની રજા ના માન માં પાલક પનીર બનાવ્યું.. જેમાં પનીર છે એ ટોફુ વાળું નો ઉપયોગ કર્યો. હેલ્થી હોય છે કારણ કે સોયામિલ્ક માં થી બનવેલું હોય છે... બાકી રેસીપી મેં નસીમ જી એ બનાવેલ પાલક પનીર માં થી પ્રેરણા લઇ ને ટ્રાય કરી છે. 😊🙏🏻 Noopur Alok Vaishnav -
પાલક પનીર (Palak paneer recipe in gujarati)
#GA4 #Week6 આ વાનગી પ્રોટીન થી ભરપૂર છે પાલક માં સારા પ્રમાણમાં હિમોગ્લોબીન હોય છે અને પનીર પણ પ્રોટીન થી ભરપૂર હોય છે Apeksha Parmar -
પાલક પનીર (Palak Paneer Recipe in Gujarati)
પાલક પનીર સબ્જી શિયાળામાં ખાવાની ખૂબ મજા આવે છે. પાલક કોઈને સાદી ન ભાવે તો પનીર વાળી તો જરૂર ભાવે.#GA4#week6 Alka Bhuptani -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#WLDશિયાળામાં પાલક બહુજ સરસ મળે છે. આજે માર્કેટ માં થી તાજી પાલક લઈ આવી, વિચાર્યું કે સાંજે પાલક- પનીર બનાવીશ. મારા હસબન્ડ ને પાલક-પનીર બહુજ પસંદ છે તો.... ચાલો જોઇએ એની રેસીપી. Bina Samir Telivala -
સરળ પાલક પનીર મસાલા (Easy Palak Paneer Masala Recipe In Gujarati)
પૌષ્ટિક પાલક અને એ પણ મન ગમતા ફ્રેશ પનીર સાથે.એટલે ઘર માં બધા ને મઝાજ પડી જાય અને સાથે બટર નાન... Sushma vyas -
પાલક પનીર(palak paneer Recipe in Gujarati)
#MW2#Palakpaneerપાલક પનીર માં મોટેભાગે બાળકો પનીર નાં પીસ ખાઈ જતા હોય છે😜 અને ગ્રેવી ઓછી લેતા હોય છે. જેથી હું હંમેશા પનીર ને છીણી ને જ નાખુ છું જેથી પાલક પનીર અલગ અલગ ન ખવાય😉અને બંન્ને ના પોષક તત્વો મળી રહે. Bansi Thaker -
-
પાલક પનીર ચીઝ કોફતા (Palak Paneer Cheese Kofta Recipe In Gujarati)
#GA4 #Week20શિયાળા માં જાત જાત ની ભાજી નો ઉપીયોગ કરતા જ હોયે છે .વારંવાર ભાજી ઘર માં કોઈ નહીં ખાઈ પણ નવી વાનગી સ્વરૂપે આપવાથી હેલ્ધી વાનગી બાળકો ને આસાની થી ખવરાવી શકાય છે પાલક માં ખુબજ આયર્ન હોય છે તો પનીર અને ચીઝ પ્રોટીન થી ભરપૂર હોય છે. Jayshree Chotalia -
-
પાલક મટર પનીર (Palak Matar Paneer Reecipe In Gujarati)4
# પાલક ની સાથે મટર ના ,પનીર ના કામ્બીનેશન સારા અને હેલ્ધી હોય છે. ગ્રીન પાલક મટર અને વ્હાઈટ પનીર સરસ કલરફુલ સબ્જી લાગે છે. પરાઠા,રોટલી , રાઈસ સાથે ખાવાની મજા આવી જાય છે Saroj Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4 પાલક પનીર પંજાબી ની સૌથી જ જૂની અને જાણીતી વાનગી છે આપણે કહી શકે કે પાલક પનીર એટલે full of iron અને પ્રોટીન અને કેલ્શયમ થી ભરપૂર વાનગી છે અને આ ઓથેન્ટિક પંજાબી વાનગી નાના-મોટા સૌને ખૂબ જ ભાવતી વાનગી છે Nikita Dave -
ક્વિક પાલક પનીર (Quick Palak Paneer Recipe In Gujarati)
ફટાફટ બની જતી આ પાલક પનીર ની રેસીપી છે. અહીંયા અલગ અલગ ગ્રેવી બનાવ્યા વગર મેં પાલક પનીર બનાવ્યું છે. Disha Prashant Chavda -
મલાઈ પનીર (Malai Paneer Recipe In Gujarati)
#GA4#Week6#પનીરઆજે મોંઘવારી અને મહામારી ના કારણે અમુક વસ્તુઓ બહારથી ખરીદતાં ગૃહિણીઓ બે વખત વિચાર કરે છે.... જેથી તેમના પરિવારનું સ્વાસ્થ્ય અને તેમનું ઘરનું બજેટ સચવાઈ રહે..... આજે હું પનીર બનાવવાની જે રેસિપિ લઈને આવી છું તે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે અને ખર્ચો પણ કરવો નથી પડતો.... એક વાર ટ્રાય કરી જોજો.... Harsha Valia Karvat -
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક પનીર બનાવવા માટે મિક્સરમાં ક્રશ કરવું ઝંઝટ વગર બનાવી શકે તેવી આસાન રીતે આજે આપણે બનાવશું. Pinky bhuptani -
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#MW2 પાલક પનીર એક પંજાબી સબ્જી છે જે બધાને ખૂબ જ ભાવે છે શિયાળામાં પાલકની ભાજી ખુબ જ સરસ મળે મેં તેને વાપરી ને એક પંજાબી પાલક પનીર સબ્જી બનાવી છે Arti Desai -
ફુદીના પાલક પરાઠા (Pudina Palak Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Falguni Shah -
પાલક -પનીર (Palak Paneer Recipe In Gujarati)
શિયાળા માં પાલક ખુબ મળે છે અને પાલક ખાવાની ખુબ મજાવે છે એટલે મેં પાલક પનીર બનાવ્યું. Hetal Shah -
પાલક પનીર પૌવા
#ફ્યુઝન રેસીપીમે આ રેસીપી મા પાલક પનીર સબ્જી ને પૌવા ની સાથે ફ્યુઝન કરી પાલક પનીર પૌવા બનાવ્યા છે જરૂરથી ટ્રાય કરજો અને લાઈક કમેન્ટ શેર કરો.. Jayna Rajdev -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#trend4#palakpaneer#પાલક#paneer#punjabi#પંજાબીપાલક પનીર ઉત્તર ભારત ની ખૂબ પ્રચલિત વાનગી છે. પાલક માં ફાઇબર અને આયર્ન તથા પનીર માં પ્રોટીન અને કેલ્શ્યિમ હોવાથી આ એક પૌષ્ટિક ખોરાક છે. પંજાબી વાનગીઓ માં પાલક પનીર સૌથી સરળ અને ઝડપ થી તૈયાર થનારી રેસિપી છે. મારા હસબન્ડ ની આ મનપસંદ ડીશ છે. પાલક પનીર પરાઠા, તંદૂરી રોટી અથવા નાન અને લસ્સી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Vaibhavi Boghawala -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2આ શાકમાં પાલક અને પનીરનો ઉપયોગ થયેલો છે તે પાલક ભરપૂર પ્રમાણમાં આયર્ન હોય છે તેમજ પનીરમાં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોવાથી ખૂબ આરોગ્યપ્રદ સબ્જી છે Shethjayshree Mahendra -
-
આલુ પાલક (Aloo palak sabji Recipe in Gujarati)
#MW4#પાલક ની ભાજીમારી ફેવરિટ હેલ્ધી રેસીપી વિન્ટર રેસીપી Shital Desai -
પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
#RC4#green#Sabji#MW2#Palak_Paneer#lunch#dinner#CookpadIndia#COOKPADGUJRATI આયનૅ થી ભરપુર એવી પાલક અને કેલ્શિયમ તથા પ્રોટીનયુક્ત એવા પનીર થી તૈયાર થતી આ સબ્જી શિયાળા માં ખાસ કરીને બનાવવા માં આવે છે. શિયાળા માં પાલક એકદમ સરસ મળે છે.આ સબ્જી પરાઠા, રોટી, કે નાન સાથે સર્વ કરી શકાય છે. અહીં મેં પાલક પનીર સાથે પરાઠા, દહીં, અથાણું, પાપડ અને પુલાવ સાથે સર્વ કરેલ છે. Shweta Shah -
પાલક પનીર પીઝા (Palak Paneer Pizza recipe in Gujarati)
#RC4#week4#cookpadgujarati#cookpadindia પીઝા નું નામ પડતા બાળકોના મોઢામાં તો પાણી આવી જ જાય છે. મેં આજે પાલકમાંથી થોડા હેલ્ધી પીઝા બનાવવાની ટ્રાય કરી છે. પાલક, પનીર અને બિજા વેજિટેબલ્સ માંથી બનાવેલા આ પાલક પનીર પીઝા ખૂબ જ ટેસ્ટી બને છે. સાંજના નાસ્તામાં, પાર્ટી ફંકશનમાં અને બાળકોના લંચબોક્સમાં પણ આ હેલ્ધી પીઝા આપી શકાય છે. Asmita Rupani -
પાલક પનીર સૂપ (Palak paneer Soup Recipe in Gujarati)
#GA4#Week16# પાલક સૂપ# પોસ્ટ 1રેસીપી નંબર152.અત્યારે ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ છે અને આ સિઝનમાં લીલા શાકભાજી મળે છે અને તેમાં પાલક હિમોગ્લોબીન અને વિટામિન્સથી ભરપૂર છે આજે મેં પાલકનો પનીર creamy સૂપ બનાવીઓ છે. પનીર ઘરે ફ્રેશ બનાવ્યું છે એટલે સૂપ બહુ ટેસ્ટી થયો છે. Jyoti Shah -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#GA4#Week6# paneerપાલકઆલુ દાલ પાલક તો આપણે ગુજરાતી બહું બનાવીએ. ચાલો આજે પાલક-પનીર બનાવીએ. Archana Thakkar -
આલુ પાલક સબ્જી (Aloo Palak Sabji Recipe In Gujarati)
પાલક એટલે હિમોગ્લોબીન નો મેઈન સ્ત્રોત. સૌથી વધુ હિમોગ્લોબીન પાલક માં હોય છે. મારા ઘર માં દરેક ને પાલક અને તેમાથી બનતી વાનગી બઉ ભાવે છે.એટલે આજે મે પાલક ની સબ્જી બનાવી છે. Shailee Priyank Bhatt -
મલાઈ પાલક પનીર (ઈટાલિયન સ્ટાઇલ)(Malai Palak Paneer Recipe In Gujarati)
#GA4 #Week2 તમારા ટ્રેડીશનલ પાલક પનીર ને ઈટાલિયન ટ્વીસ્ટ આપો. Krutika Jadeja -
પાલક કાજુ પનીર (Palak Kaju Paneer Recipe In Gujarati)
પાલક પનીર ટેસ્ટી અને શીયાળામાં અને મોનસુન મા પરાઠા, રોટી સાથે મજા પડી જાય. પાલક એક સુપર ફુડ છે.પંજાબી સ્ટાઈલ#GA4#Week6#panner n cashew Bindi Shah
More Recipes
ટિપ્પણીઓ