ગાર્લિક સ્પેગેટી🍜

Komal
Komal @cook_26110632

#GA4 #Week5 Italian

ગાર્લિક સ્પેગેટી🍜

#GA4 #Week5 Italian

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

24 મિનિટ
4 વ્યક્તિ
  1. 3 ટેબલ સ્પૂનઝીણુ સમારેલું લસણ
  2. 4 કપબાફીને રાખેલ સ્પેગેટી
  3. 5 ટેબલ સ્પૂનઓલીવ ઓઈલ
  4. 1 ટેબલ સ્પૂનબટર
  5. 1 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  6. 1/4 કપઝીણી સમારેલી બેસીલ
  7. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

24 મિનિટ
  1. 1

    એક નોન-સ્ટીક પેનમા તેલ અને બટર લઈને ગરમ થાય પછી તેમા ઝીણુસમારેલું લસણ ઉમેરી 2-3 મિનિટ સુધી સાતળી લો.

  2. 2

    લસણ સાતળી લીધાં પછી તેમા 1 ટેબલ ચમચી ચીલી ફ્લેક્સ ઉમેરો અને મિડીયમ ફ્લેમ ઉપર એક મિનિટ સુધી સાતળી લો

  3. 3

    હવે ગેસ બંધ કરી તેમા બાફીને રાખેલ સ્પેગેટી ઉમેરો તેની સાથે તેમા સમારેલી બેસીલ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.

  4. 4

    હવે છેલ્લા તેમા મરીનો પાઉડર નાખીને બરાબર રીતે મિક્સ કરી લો અને સર્વ કરો. તૈયાર છે ગાર્લિક સ્પેગેટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal
Komal @cook_26110632
પર

ટિપ્પણીઓ

Similar Recipes