પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં તેલ મૂકી તેમાં લસણ, લીલી મરચી,ડુંગળી અને ટોમેટો ની પ્યુરી નાખી ચડવા દેવું. તેમાં સ્વાદ અનુસાર નમક અને બીજા બધા મસાલા નાખી થોડી વાર ચડવા દેવું.ઉપર થી મલાઈ નાખીને મિક્સ કરવું.
- 2
ત્યારબાદ તૈયાર ગ્રવી માં છીણેલું પનીર અને કેપ્સકમ એડ કરી મિક્સ કરી લેવું. અને સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji recipe in gujarati)
#મોમ#goldenappron3#week16આ રેસિપી મેં મારા સન માટે ખાસ બનાવી છે. પંજાબી વાનગી એને ખુબ ભાવે છે .તો હું ટ્રાય કરું કે બેસ્ટ વાનગી બનાવું હમેશા . Keshma Raichura -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#MBR4#week4#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ક્રીમી પનીર ભૂર્જી(Creamy paneer bhurji recipe in Gujarati)
#GA4#Week1પનીર ભૂર્જી તો બધા એ જ ખાધી હસે પણ ક્રીમી પનીર ભૂર્જી કદાચ બોવ ઓછા એ ટેસ્ટ કરી હસે તો ચાલો રેસિપી જોઈએ. Aneri H.Desai -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe In Gujarati)
#trend1#પનીરભૂરજી#પનીરપનીર ભુર્જી શાક લગભગ બધા નું ફેવરીટ છે.આજે મે અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ભૂરજી બનાવ્યું છે. Kunti Naik -
-
-
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
#North#વીક ૪#recipy ૧પનીર ભુર્જીને પનીર ના ચૂરા ને ડુંગળી અને સરળ મસાલાથી શેકીને રોટલી, પરાઠા અથવા તંદૂરી રોટી સાથે પીરસવામાં આવે છે જે સ્વાદિષ્ટ અને સરળ ભોજન બનાવે છે. પનીર ભુર્જી ઉત્તર ભારતની પનીરની વાનગી છે જે સવારના નાસ્તામાં પીરસે છે. તે ઝડપી અને સરળ ઝડપી બની જતી પનીર ની વાનગી છે. Twinkal Kalpesh Kabrawala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13882582
ટિપ્પણીઓ (2)