દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મીનીટ
5 સર્વિંગ્સ
  1. 1દૂધી
  2. 250 ગ્રામખાંડ
  3. 1 બાઉલ મલાઈ

રાંધવાની સૂચનાઓ

40 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે દૂધી ની છાલ ઉતારી ને છીણ કરવું.

  2. 2

    હવે તેમાં મલાઈ અને ખાંડ મિક્સ કરી ગેસ પર મૂકો.

  3. 3

    હલાવતા રહો.દૂધી બફાઈ જાય એટલે હલવો તૈયાર.

  4. 4

    તૈયાર છે દૂધી નો હલવો.રેડી ટુ સવૅ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

Similar Recipes