રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તવલામાં ઘી ગરમ કરવું.
- 2
ઘી ગરમ થયા પછી તેમાં ચમચી નાખીને મધ્યમ તાપે 15 મિનિટ સેકાવા દેવી. તેમાં ઘી છૂટું પડે ત્યાં સુધી સેકવા દેવી.
- 3
સેકાઈ ગયા પછી તેમા દૂધ, ખાંડ અને ગરમ કરેલું પાણી નાખવું.
- 4
પછી તેને 5 મીનિટ સુધી હલાવવું.
- 5
લચકા જેવું થઈ જાય પછી તેને ગેસ ઉપરથી ઉતારી લેવું.
- 6
હવે આપણો સ્વાદિષ્ટ સૂજીનો હલવો તૈયાર છે. હવે તેને સર્વ કરી દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13887030
ટિપ્પણીઓ