પાઉંભાજી (Pav bhaji Recipe in Gujarati)

Janki K Mer
Janki K Mer @chef_janki
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
  1. ૨ નંગરીંગણા
  2. ૩ નંગબટેટા
  3. ૧ નંગદુઘી
  4. ૧૦૦ ગ્રામ વટાણા
  5. ૨ નંગડુંગળી
  6. ૧ નંગટમેટું
  7. ૧ ચમચીઆદુ, લસણ, મરચા ની પેસ્ટ
  8. ૧ ચમચીકેપ્સિકમ
  9. ૧ (૧/૨ ચમચી)બટર
  10. ૧ ચમચીતેલ
  11. ૧/૩ ચમચીહળદર
  12. ૧ ચમચીલાલ મરચું
  13. ૧/૨ ચમચીધાણાજીરું
  14. ૧ ચમચીપાઉંભાજી ગરમ મસાલો
  15. ૨ ચમચીલીંબુનો રસ
  16. પાણી જરૂર મુજબ
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. બ્રેડ ૪ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ શાકભાજી ને બાફી લેવાના પછી મેં એમાંથી એક પ્લેટ બને તેટલા શાકભાજી અલગથી રાખ્યાં છે પછી એક લોઢી માં બટર અને તેલ મુકી પછી તેમા ડુંગળી, આદુ, મરચા, લસણ ની પેસ્ટ, ટમેટું, કેપ્સીકમ બધું નાખી સાંતળી લ઼ઈ પછી તેમા શાકભાજી નાખી બધા મસાલા કરી બધુંજ મેસ કરી લેવા નું જરૂર મુજબ પાણી નાખી થોડીક વાર તવા ઉપર રાખવા નું.

  2. 2

    બ્રેડ બટર બાઈટસ માટે બ્રેડ સ્લાઈસ લેવાની તેની ઉપર બટર લગાવવાનું પાછી તેની ઉપર બ્રેડ સ્લાઈસ મુકી તવા પર શેકી લેવાની.

  3. 3

    તૈયાર છે તવા બટર પાઉંભાજી વીથ બ્રેડ બટર બાઈટસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Janki K Mer
Janki K Mer @chef_janki
પર

ટિપ્પણીઓ

Similar Recipes