છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati)

Ushma Vaishnav @homechef_ushma
છોલે ટિક્કી ચાટ(Chole tikki Chaat Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાબુલી ચણા 8 કલાક પલાળવા પછી મીઠું નાખી ને બાફી લેવા
- 2
એક પેન માં થોડું તેલ મૂકી તેમાં જીરું તજ લવિંગ નાખી ને સાંતળો. તેમાં સમારેલી ડુંગળી ટામેટા આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર સાંતળો.
- 3
બરાબર સંતળાઈ જાય એટલે તેમાં હળદર મરચું મીઠું ગરમ મસાલો નાખી બરાબર હલાવી લો. પછી તેમાં બાફેલા કાબુલી ચણા નાખી 5-7 મિનિટ ઉકળવા દો
- 4
પેટીસ માટે બટેટા બાફી લેવા. પછી તેનો માવો તૈયાર કરવો તેમાં મીઠું જીરું આદુ મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરવું.
- 5
નાની નાની પેટીસ વાળી ને લોઢી ઉપર તેલ મૂકી ને સેકી લેવી
- 6
હવે આપણા છોલે ટિક્કી તૈયાર છે તેને સર્વ કરવા માટે એક પ્લેટ માં પેટીસ મૂકી તેના ઉપર ગરમાગરમ છોલે રેડી તેમાં ખજૂર આમલીની ચટણી લસણ ની ચટણી ઝીણી સમારેલી ડુંગળી સેવ ભભરાવી સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
છોલે ટિક્કી ચાટ(chole tikki chaat recipe in Gujarati)
#માઇઇબુક# પોસ્ટ-૭# રેસીપીમિત્રો રગડા ચાટ તો બધાએ ખાધી હસે પણ ક્યારેય છોલે ટિક્કી ચાટ ખાધી છે? રગડા ચાટ ને પણ ભૂલી જાવ’ તેવી સ્વાદિષ્ટ બને છે . તો ચાલો સાથે મળીને જોઈએ Hemali Rindani -
-
આલુ ટિક્કી છોલે ચાટ(Aalu tikki chole chat recipe in Gujarati)
#GA4#Week-6ચાટ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાયપછી ગમે તે ચાટ હોય મે આલુ ટિક્કી બનાવી છે ને છોલે બનાવ્યા છે તેની ચાટ બનાવી છે ખુબજ ટેસ્ટી બને છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
-
-
-
-
-
આલુ ટીક્કી ચાટ(ALOO TIKKI CHAT Recipe IN GUJARATI)
#GA4#WEEK6#CHATચાટ લગભગ બધાને ભાવતી હોય છે અમારા ઘરમાં પણ બધાને ખૂબ જ ભાવે છે. ખાસ કરીને મારા બંને બાળકોને 😋 Kashmira Solanki -
છોલે ટિક્કી ચાટ (Chhole Tikki Chat Recipe In Gujarati)
#GA4 #Week6 #chickpeas #chat છોલે બહુ જ પૌષ્ટિક કઠોળ છે. છોલે ને એક નવા version સાથે તમારી સાથે share કરું છું. Hope u like n try it. Vidhi Mehul Shah -
-
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
#GA4#Week6# chickpeas#છોલે with પરાઠા Arpita Kushal Thakkar -
-
-
ટિક્કી ચાટ (Tikki Chaat Recipe In Gujarati)
#GA4#Week6#ચાટચાટ તો બધા ના ઘરે બનતી હોય છે અને બધા ને ભાવતી વાનગી છે. ચાટ ઘણી બધી રીતે બને છે તો આજે આપણે ટિક્કી ચાટ બનાવીશું. Reshma Tailor -
બટાકા છોલે ચણા નો ચાટ (Potato Chole Chana Chaat Recipe In Gujarati)
#સાઈડ. આ ચાટ ખૂબ જ પૌષ્ટિક તથા ખાવામાં સ્વાદિષ્ટ છે .અને ડાયટ વાળા પણ ખાય શકે છે. Kajal Chauhan -
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13887529
ટિપ્પણીઓ