હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ.

હૈદરાબાદી બિરયાની (Hyderabadi Biryani Recipe In Gujarati)

હૈદરાબાદી બિરયાની માં વેજીટેબલ સાથે હેલ્થી પાલક નો યુઝ થાય છે..ઘી સાથે ખડા મસાલા ઑ થી ...ને દમ મારી..બિરયાની..સુવાસિત બની ..રાયતા, સલાડ, પાપડ સાથે ડીનર માં..વાહ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપબાસમતી રાઇસ
  2. 300 ગ્રામપાલક
  3. 4 લીલા મરચાં
  4. 1 કપચોપ ફણસી, ગાજર
  5. 1/2 કપલીલા વટાણા
  6. 2 નંગચોપ કાંદા
  7. 1 ચમચીઆદુ લસણ પેસ્ટ
  8. 2તમાલપત્ર
  9. 4 મરી
  10. 4 લવીંગ
  11. 1 તજ
  12. 4 ઇલાયચી
  13. 1 ચમચીજીરું
  14. 1/2 ચમચી હીંગ
  15. 4 ચમચીકાજુ, કીસમીસ
  16. 2 ચમચીબિરયાની મસાલો
  17. 3 ચમચીઘી
  18. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં 5થી 6 કપ પાણી નાખી ઉકાળતા..થોડા ખડા મસાલા સાથે રાઇસ, મીઠું નાખી..રાઇસ ને 80 % કુક કરી લો...ને ખડા મસાલા બહાર કાઢી લો...

  2. 2

    પેન માં 1 ચમચી ઘી માં સાફ પાલક, લીલા મરચાં ને 3 એક મીનીટ સાંતળી..ઠંડું થતા..પેસ્ટ તૈયાર કરો..
    ચોપ ફણસી, ગાજર, વટાણા ને પણ ઘી માં સાંતળી લો..

  3. 3

    કઢાઇ માં 3 ચમચી ઘી માં જીરું, બાકી ના ખડા મસાલા નાખી..ચોપ કાંદા ગુલાબી સાંતળી, આદુ લસણ પેસ્ટ, 1 ચમચી બિરયાની મસાલો, મીઠું નાખી મીક્ષ કરી સાંતળો..હવે તેમાં..સાંતળેલ વેજીટેબલ, પાલક પેસ્ટ, બોઇલ બાસમતી ચોખા,..1 ચમચી બિરયાની મસાલો, ચપટી મીઠું, કોથમીર, સાંતળેલ ડ્રાય ફ્રુટસ,1 ચમચી ઘી એડ કરી..મીક્ષ કરી..

  4. 4

    લો ફ્લેમ પર તવા પર બિરયાની પેન મૂકી લીડ ઢાંકી..5 થી 6 મીનીટ દમ મારી..ટેસ્ટી બિરયાની તૈયાર કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર

Similar Recipes