છોલે મસાલા (Chole Masala Recipe In Gujarati)

Hemali Chavda @cook_26374421
છોલે મસાલા (Chole Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છોલે ચણા ને આઠથી દસ કલાક સુધી અથવા આખી રાત પલાડી રાખો. ત્યારબાદ સવારે તેને કૂકરમાં બાફી લો.
- 2
હવે ડુંગળી ટામેટાં આદુ મરચું સમારી લો. ત્યારબાદ તેલ માં મરચું, તજ, લવિંગ, ડુંગળી, ટામેટાં, આદુ, મરચાં, લસણ, બધું વઘારી લો.
- 3
આઠથી દસ મિનિટ થોડું હલાવી અને તેની મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી લો.
- 4
હવે કડાઈમાં તેલ મૂકી ગ્રેવી નાખી દો અને તેને બેથી ત્રણ મિનિટ હલાવતા રહો. ત્યારબાદ તેમાં બાફેલા ચણા ઉમેરી દો. છોલે મસાલા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છોલે વિથ પરાઠા (Chole Recipe In Gujarati)
#GA4#Week6# chickpeas#છોલે with પરાઠા Arpita Kushal Thakkar -
છોલે મસાલા (Chole masala recipe in Gujarati)
#GA4#Week6#Chickpeas#Chole masalaછોલે મસાલા ને ચણા મસાલા તરીકે પણ ઓળખવા માં આવે છે. સફેદ સુકા ચણા થી આ વાનગી બનાવવામાં આવે છે. તેમાં ડુંગળી, લસણ, ટામેટાં અને ગરમ મસાલો ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી ડિશ બને છે. ચણામાં પ્રોટીન ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે તેથી તેને એક હેલ્ધી ડિશ પણ કહી શકાય. છોલે મસાલા સામાન્ય રીતે પૂરી, રોટી, પરાઠા, ભતુરે અને રાઈસ ની સાથે સર્વ કરવામાં આવે છે. તેનો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. મેં આજે અહીંયા જૈન છોલે મસાલા બનાવ્યા છે. Asmita Rupani -
-
છોલે ચણા ચાટ (chole chana chaat recipe in gujarati)
#GA4#Week6#chole chana#chatકઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.. એમાંય છોલે ચણા બાળકો ને ખુબ જ ગમે.. મેં છોલે ચણા બનાવવા માટે ચણા પલાળેલા એમાં થી થોડા પલાળેલા ચણા નો ઉપયોગ કરી ચટપટી અને ઝટપટ તૈયાર થતી છોલે ચણા ચાટ બનાવી છે.. ફટાફટ ખાવા બનાવી શકાય.. Sunita Vaghela -
છોલે ચણા(Chole chana Recipe in Gujarati)
#GA4 #Week6 #Chickpeasચણા એ ખૂબ જ પૌષ્ટિક આહાર છે તો નાના મોટા દરેકને પસંદ આવે એવી છોલે ચણાની સબ્જી હોટલ જેવી ઘરે કઈ રીતે બનાવવી એ શીખવીશ તો ચાલો જોઈએ હોટલ કરતાં પણ ટેસ્ટી છોલે ચણાની રેસિપી જોઈએ.Dimpal Patel
-
છોલે પુલાવ (Chole Pulav Recipe In Gujarati)
#GA4 #Week6આજે મે છોલે નો ઉપયોગ કરી ને પુલાવ બનાવ્યા.. Bhakti Adhiya -
પિંડી છોલે (Pindi Chole Recipe In Gujarati)
પંજાબી છોલે ઘણીવાર બનાવ્યા છે પણ આજે મેં અલગ ઢાબા સ્ટાઈલ પિંડી છોલે બનાવ્યા છે.ધાબા પર રેસ્ટોરન્ટમાં ખૂબ જ મળતાં હોય છે. મેં અહીં પરાઠા સાથે સર્વ કર્યા છે પણ તમે એને બન સાથે પણ લઈ શકો.#GA4#Week6#CHHOLE Chandni Kevin Bhavsar -
છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
#PRજૈન છોલે ચણા મસાલા, લસણ ડુંગળી વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, Pinal Patel -
-
-
છોલે ભટુરે (Chole bhutre Recipe in Gujarati)
# GA4#week6#chickpeasછોલે આમ તો મુખ્યત્વે પંજાબની આઈટમ છે પરંતુ ગુજરાતના ઘરઘરમાં અવારનવાર છોલે-પૂરી બનતા જ રહે છે. તેમાંય ખાસ કરીને બર્થડે પાર્ટી હોય કે ઘરે વધારે મહેમાન જમવા આવવાના હોય તો સ્ત્રીઓની પહેલી પસંદ છોલે-પૂરી જ બને છે. તમે ઘરે પણ હોટેલ જેવા જ ટેસ્ટી છોલે બનાવી શકો છો. Vidhi V Popat -
મસાલા ગ્રીન સેન્ડવીચ
#GA4#Week 3સેન્ડવીચ મારા ઘરમાં બધાને પ્રિય છે એટલે બધા માટે મે આજે ફુદીના ની મસાલા સેન્ડવીચ બનાવી છે. અને ફૂદીનો આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.ફુદીનાવાળી ચા પીવાથી આપણી ત્વચા સુંદર થાય છે અને પેટના રોગો પણ થતા નથી.ઉનાળામાં ફુદીનાનું પાણી પીવાથી લૂ લાગતી નથી. Veena Chavda -
છોલે ચણા કુલચા (Chole Chana Kulcha Recipe In Gujarati)
#GA4#Week6પંજાબી લોકોમાં સૌથી લોકપ્રિય એવા છોલે ચણા પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં એકદમ સરસ લાગે છે અને એને કુલચા જોડે ખાઈએ એટલે મોજ પડી જાય Dipika Ketan Mistri -
છોલે (chole Recipe in Gujarati)
#MW2#Cookpedછોલે ભટુરે પંજાબ ની ફેમસ વાનગી છે છોલે બનાવવામાં કાબુલી ચણા નો ઉપયોગ કરવામાં આવે છે કે નાના મોટા ને બઘા ને ભાવતા છોલે ભટુરે ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 મધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. મધ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. મગ બધા જ વિટામિન હોય છે. Nita Prajesh Suthar -
-
છોલે(chole recipe in gujarati)
આજે આપણે બનાવીશું એક પંજાબી ડિશ જેનું નામ છે છોલે. ગ્રેવી વાળા પંજાબી છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ બધાની મનપસંદ વાનગી છે. તો ચાલો આજે આપણે પંજાબી છોલે ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6આજે મે અહિયા છોલે ચણા ની રેસિપી બનાવી છે,જે બધા ને ગમસે,અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે આ રીતે બનાવેલા,તમે પણ એકવાર જરુર ટ્રાય કરજો. Arpi Joshi Rawal -
છોલે (Chole Recipe In Gujarati)
#GA4 #week6 #chickpeaએકદમ સહેલી ,સરળ અને સ્વાદિષ્ટ વાનગી છે.જે ભટુરા ની સાથે જમાય છે.Saloni Chauhan
-
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
આમ મે ઘણી વાર છોલે ચણા નું શાક બનાવ્યુ છે પણ આજે મે થોડુ અલગ રીતે શાક બનાવ્યુ છે, અને આ શાક ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
છોલે (Chhole Recipe In Gujarati)
#ATW3#TheChefStory#cookpadgujarati#PSRછોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોવાથી અનેક રીતે ફાયદાકારક હોય છે. છોલે ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. છોલે બનાવવા માટે ચણા ને પલાળી ને બાફી લેવાનાં હોય છે. પછી ટામેટાં, ડુંગળી ની મસાલેદાર ગ્રેવી બનાવી ને તેમાં પકવવામાં આવે છે.સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છોલેને ભટુરે, નાન,કુલચા,પરોઠા સાથે પીરસવામાં આવે છે. Ankita Tank Parmar -
છોલે (Chhole Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#MBR7છોલે ચણા આપણા માટે માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા, પરંતુ આપણા માટે પોષક તત્વોથી ભરપૂર હોય છે, મહિલાઓ માટે પણ તે ખૂબ ફાયદાકારક હોય છે.છોલે ચણાને ભારતીયોના દરેક ઘરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ તેમજ ખૂબ પૌષ્ટિક હોય છે. છોલ ચણાને કાબૂલી ચણા પણ કહેવામાં આવે છે. તે આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક હોય છે.છોલેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન જોવા મળે છે. આ કારણ છે કે તેને પ્રોટીનનો રાજા પણ કહેવામાં આવે છે. આપણે તેને સ્વાદિષ્ટ ખોરાક તરીકે ખાવાનું પસંદ કરીએ છીએ. છોલે ભટુરે, નાન, કુલચા સાથે સરસ લાગે છે. તે લંચ તથા ડિનર બંનેમાં લઈ શકાય છે. Ankita Tank Parmar -
છોલે(Chole Recipe in Gujarati)
#MW2આપડે અવાર નવાર રેસ્ટોરન્ટ જઈએ છીએ અને એમાંય પંજાબી છોલે તો ખાતા જ હોઈએ છીએ.અને જો એ ઘરે જ મળી જાય તો મજા આવી જાય. તમને પણ રેસ્ટોરન્ટ જેવા પંજાબી છોલે ભાવતા જ હશે?. મને તો રેસ્ટોરન્ટ ના તો ભાવે છે. પણ એમાં હેવમોર ના છોલે તો ફેવરિટ. એટલે આજે મે તેના જેવા પંજાબી છોલે ઘરે બનાવ્યા છે. Vidhi V Popat -
-
મુંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
મગ આપણા શરીર માટે બહુ જફાયદાકારક છે. માંદા વ્યક્તિ નેપણ સાજા કરી દે એટલા ગુણકારીમગ ની રેસિપી હું બનાવી રહી છું..#EB#week7 Sangita Vyas -
છોલે ચણા મસાલા (Chhole Chana Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclubવસંત ગરમ મસાલા નો ઉપયોગ કરી ને મે અહીંયા છોલે ચણા મસાલા બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ બન્યા છે Pinal Patel -
ચણા સલાડ (Chana Salad Recipe In Gujarati)
#GA4#Week6ચણા એ ડાઈનીંગ સ્પેશિયલ છે જે શરીર માટે હેલદી છે. Rina Mehta -
છોલે ચણા મસાલા (Chole Chana Masala Recipe In Gujarati)
#AM3 એપ્રિલ મિલ પ્લાન ચેલેન્જ છોલે ચણા નું શાક, ભાખરી, જોડે રસ સીઝન નો Bina Talati -
પંજાબી છોલે ચણા (Punjabi Chole Chana Recipe In Gujarati)
#GA4#Week6# puzzle answer- chickpeas Upasna Prajapati -
વ્હાઇટ બીન્સ (White Beans Recipe In Gujarati)
કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મેં વ્હાઈટ બિન્સ બનાવ્યા છે.અમારા ઘરમાં બધાને બધા જ કઠોળ બહું ભાવે છે. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13890756
ટિપ્પણીઓ (4)