હેલ્થી મખાના લાડુ (Healthy Makhana Ladoo Recipe In Gujarati)

Jarina Desai
Jarina Desai @cook_18409903
Ahmedabad

#Navratri
આમાં મખાના, જીંજર, પૌવા અને બીજા વસાણાં નાખી બનાવીયા છે

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 25  મિનિટ
3-4 સર્વિંગ્સ
  1. 100 ગ્રામ મખાના
  2. 1/2વાટકી ખાંડ પાઉડર
  3. 1/2વાટકી નારિયળ પાઉડર
  4. 1ચમચી જીજર પાઉડર
  5. 1ચમચી બત્રીસા પાઉડર
  6. 1વાટકી ઘી
  7. 1/4કપ ડ્રાયફ્રુટ પાઉડર
  8. 4ચમચી કોલ્ડ મિલ્ક
  9. 2ચમચી પૌવા પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 25  મિનિટ
  1. 1

    કડાઈ માં 3ચમચી ઘી ગરમ કરી મખાના રોસ્ટ કરો

  2. 2

    જાર માં મખાના, બઘા પાઉડર નાખી ચર્ન કરો

  3. 3

    થાળી માં બઘું મિક્સ કરો, ખાંડ, ઈલાયચી પાઉડર નાખો

  4. 4

    ઘી ગરમ કરી નાખો, લાડુ વાળો

  5. 5

    તૂટી જાયઃ તો 2ચમચી કોલ્ડ મિલ્ક નાખી વાળો

  6. 6

    હેલ્થી મખાના લાડુ પ્રસાદ માટે રેડી

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (9)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
YummmmyAll your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊

દ્વારા લખાયેલ

Jarina Desai
Jarina Desai @cook_18409903
પર
Ahmedabad

Similar Recipes