સેવ ખમણી(Sev Khamni Recipe in Gujarati)

Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
Vadodra

#trend
Week4

શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપચણાની દાળ
  2. 11/2 ચમચીઆદુની પેસ્ટ
  3. 2 ચમચીતીખા મરચાની પેસ્ટ
  4. 1ચમચીટાટા સોડા
  5. 1 ચમચીહળદર
  6. વઘાર માટે
  7. 1ચમચો તેલ
  8. 1 ચમચીરાઈ
  9. 7-8લીમડાના પાન
  10. 2તીખા મરચા ના નાના
  11. 1/2 ટુકડાચપટી હિંગ
  12. 2 ચમચીદળેલી ખાંડ
  13. 2-3 ચમચીપાણી
  14. ગાર્નિશીંગ માટે
  15. દાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને પતિ છ કલાક માટે પલાળી પાણી નિતારી જરૂર મુજબ પાણી એડ કરી કણી વાળું ખીરું બનાવી લો

  2. 2

    આ મિશ્રણને આથો લાવવા માટે ૩ થી ૪ કલાક માટે ઢાંકીને ગરમ જગ્યા પર રાખી દો આથો આવે એટલે તેની અંદર હળદર આદુ મરચાં અને સોડા એડ કરીને સ્ટીમર માં સ્ટીમ કરી લો.

  3. 3

    ઠંડુ થાય એટલે ચાર કાપ મૂકીને ખમણી વડે ભૂકો કરી લો

  4. 4

    વઘારીયા માં તેલ મૂકી ને રાઈ લીમડાના પાન મરચાના ટુકડા લીમડો ખાંડ અને પાણી એડ કરી આ બધુ ખમણી ઉપર એડ કરીને મિક્સ કરી લો, દાડમના દાણા થી ખમણીને ગાર્નિશિંગ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

ટિપ્પણીઓ (7)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
હરણીયા કુકર એટલે કેવું હોય?
સેવ ખમણી એકદમ જકકાસ છે...👌

Similar Recipes