ફાડા લાપસી (Fada Lapasi Recipe In Gujarati)

Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
૪ લોકો માટે
  1. ૨૦૦ ગ્રામફાડા
  2. ૨૫૦ ગ્રામગોળ
  3. ૧ વાડકીઘી
  4. પ્રમાણસરપાણી
  5. જરૂર પ્રમાણેડ્રાય ફ્રુટ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    પહેલા એકતપેલી માં પાણી ગરમ કરવા મૂકો અને પછી તેમાં ફાડા નાખો

  2. 2

    સરસ રીતે થઇ જાય એટલે તેમાં ગોળ નાખી ને સરસ રીતે મિક્સ કરો અને ગોળ ઓગળે એટલે તેમાં ઘી નાખી ને સરસ રીતે મિક્સ કરી ને ઢાંકી ને ૨૦ મીનીટ સુ રહેવા દો તૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મીઠી લાપસી

  3. 3

    હવે વાટકી માં લઇ ને તેમાં ડ્રાય ફ્રુટ જરૂર પ્રમાણે નાખી ને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Jagetiya
Deepika Jagetiya @Deepika15
પર
Ahmedabad

Similar Recipes