પનીર ટિક્કા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)

Fun with Aloki & Shweta
Fun with Aloki & Shweta @cook_26388304
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનીટ
3 લોકો
  1. ડુંગળી
  2. ટામેટા
  3. કટકો આદું
  4. લીલા મરચાં
  5. ૮-૧૦ લસણ ની કણી
  6. ૧/૨ કપમગજતરી નાં બી
  7. ૧ tspજીરું
  8. ૩ tspમરચું
  9. ૧ tspહળદર
  10. ૧ tspધાણાજીરું
  11. સ્વાદાનુસાર મીઠું
  12. ૨ tspકિચન કિંગ મસાલો
  13. ૨૦૦ ગ્રામ પનીર
  14. ૨-૩ સૂકા મરચાં
  15. કટકો તજ
  16. ૩-૪ લવિંગ
  17. ચમચા તેલ
  18. ૧-૨ તમાલ પત્ર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનીટ
  1. 1

    એક કુકર માં ડુંગળી, ટામેટા, આદું, મરચાં, લસણ,મગજતારી નાં બી, જીરું, મરચું, હળદર,ધાણાજીરું મીઠું,કિચન કિંગ મસાલો,તજ, લવિંગ,સૂકા મરચાં તમાલ પત્ર નાખી ૩ થી ૪ સિટી કરો

  2. 2

    ત્યાર બાદ તેની ગ્રેવી કરો

  3. 3

    એક લોયા માં તેલ મૂકી તેમાં પનીર નાખી તેમાં મરચું હળદર ધાણાજીરું મીઠું અને કિચન કિંગ મસાલો નાખી હલાવો

  4. 4

    એક લોયા ના તેલ મૂકી તેમાં ગ્રેવી વઘારો ગ્રેવી તેલ છોડે એટલે તેમાં સાતડેલું પનીર નાખો ૧-૨ મિનીટ ઢાંકી રાખવું ત્યાર બાદ તેને રોટી અથવા નાન સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Fun with Aloki & Shweta
Fun with Aloki & Shweta @cook_26388304
પર

ટિપ્પણીઓ

Similar Recipes