મગ ની દાળ નો હલવો (mag ni dal no halwo in Gujarati)

Pooja Jaymin Naik @cook_20176411
મગ ની દાળ નો હલવો (mag ni dal no halwo in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ની દાલ ૫ કલાક માટે પલાળી પાંચ કલાક પછી મિક્સરમાં ક્રશ કરી લેવી ત્યાર બાદ એક પેનમાં ઘી લઇ મગની દાળની પેસ્ટ નાખી જ્યાં સુધી ઘી છૂટું પડે ત્યાં સુધી હલાવો ત્યારબાદ દૂધ નાખી પાંચ મિનિટ માં નાખી દો અને ઘી છૂટું પડે ત્યાં સુધી થવા દો તૈયાર છે મગની દાળનો શીરો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર નો હલવો(Gajar no Halvo Recipe in Gujarati)
#GA4#week3આ હલવો લગભગ બધાને ઘરે બનતો હોય છે જે નાના મોટા બધાને ભાવે છે. Chhaya Pujara -
-
-
-
-
ગાજરનો હલવો (Gajar no Halwo Recipe in Gujarati)
#Winter_specialશિયાળાની ઋતુમાં ગાજરનો હલવો એ મીઠાઈ તરીકે સૌથી વધુ પ્રખ્યાત અને દરેકને ભાવતી વાનગી છે જે દરેકના ઘરમાં અચૂક બનતી જ હોય છે. આ હલવો ગરમ અને ઠંડો બંને રીતે ખાવામાં સરસ લાગે છે. Urmi Desai -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
# હલવો( દૂધીનો હલવો) હલવો કોને ના ભાવે બધાને ભાવેજ.તેમાં પણ દૂધીનો હલવો તો બધાને ભાવે જ કેમકે દૂધી બધીજ ઋતુ માં આવે છે.એટલે ગમે ત્યારે બનાવી ખાઈ શકીએ છે. #GA4 #Week6 Anupama Mahesh -
ગાજરનો હલવો( Carrot Halvo Recipe in Gujarati
#GA4#Week3#Carrot ગાજરનો હલવો એક એવી સ્વિટ ડીસ છે જે નાના-મોટા સૌને પ્રિય હોય Krishna Vaghela -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી હલવો એ દૂધી નો ઉપયોગ કરી બનતી એક હેલ્ધી રેસીપી છે. નાના થી લઈને મોટા બધાને પસંદ આવતી આ રેસીપી ની રીત જોઈ લઈએ. #GA4 #Week6 Jyoti Joshi -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
-
-
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#Halwaલગ્ન પ્રસંગે ખાઇએ તેવો પરફેક્ટ દૂધી નો હલવો. Kapila Prajapati -
-
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#cookpad#cookpadindia#cookpadgujarati#October2020અહી મે માઇક્રોવેવ માં સુધી નો હલવો તૈયાર કર્યો છે. Dhara Lakhataria Parekh -
દૂધી નો હલવો (Dudhi no Halwo In Gujarati)
આજે વ્રત ઉપવાસમાં માં ખવાય એવો હલવો બનાવ્યો છે.#GA4#Week6#Halwa Chhaya panchal -
-
-
-
-
દૂધી નો હલવો(Dudhi No Halwo Recipe In Gujarati)
#GC# post૩૩ગણપતિ બાપ્પા ને ધરાય એવો દૂધી નો હલવો. Hemali Devang -
-
-
-
-
મગ ની દાળ નો શીરો (Moong Dal Sheera Recipe In Gujarati)
#CB6#WEEK6એકદમ ઝડપથી બની જાય તેવો ઇન્સ્ટન્ટ મગ ની દાળ નો શીરો બવ જ મસ્ત બન્યો છે તમે પણ ટ્રાય કરો charmi jobanputra -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week6#HALWAઆજે પ્રસાદ મા દૂધી નો હલવો ધરાવયો છે. Mrs Viraj Prashant Vasavada -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
#GA4#Week9#MITHAIઆજે મેં દૂધી નો હલવો બનાવ્યો છે. charmi jobanputra -
સૂજીનો હલવો (Sooji Halwa Recipe in Gujarati)
#GA4#week6સૂજીનો હલવો એક હેલ્ધી ડાયટ છે નાના-મોટા બધાને ખૂબ પ્રિય છે. himanshukiran joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13934259
ટિપ્પણીઓ (2)