સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2લોકો
  1. 1 વાડકીસાબુદાણા
  2. 1/2 વાડકીસિંગદાણા
  3. 1 ચમચીજીરું
  4. 1 ચમચીવરીયારી
  5. 4 નંગમરચા
  6. 1 નંગબટકું
  7. 1/2 ટુકડોતજ નો ભૂકો
  8. 2 નંગમરીનો ભૂકો
  9. 2 નંગલવીંગનો ભૂકો
  10. 8-10 નંગદ્રાક્ષ
  11. 5-7 નંગકાજુ
  12. જરૂર મુજબ સિંધવ મીઠું
  13. જરૂર મુજબ તેલ
  14. જરૂર મુજબ પાણી
  15. 1 નંગલીબૂ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક તપેલી માં સાબુદાણા લો.તે ડૂબે તેટલું પાણી નાખો.તેને 2 કલાક પલાળી રાખો.હવે એક ડીશ માં પહોળા કરી દો.

  2. 2

    એક પેન લો. તેમાં તેલ મુકો.હવે તેમાં સિંગદાણા અને કાજુ,દ્રાક્ષ નાખીને તરી લો. હોવી તેમાં જીરું,વરિયારી, મરી, લવીંગ,તજ નાખો.

  3. 3

    હવે સિંગદાણા ને મિકક્ષર કરી દો.હવે બટાકાને કટ કરીને નાખો.તેમાં સાબુદાણા નાખો.માર્ચસની પેસ્ટ ઉમેરો.તેમાં મીઠું નાખો.

  4. 4

    બધું બરાબર મીક્ષ કરી દો.હવે 10 મિનિટ થવા દો.હવે તેમાં લીબૂ નીચોવી દો.

  5. 5

    હવે તેમાં કાજુ,દ્રાક્ષ ઉમેરી દો.અને મીક્ષ કરો.

  6. 6

    તો તૈયાર છે. સાબુદાણા ની ખીચડી.તેને દહીં અને કીષ્પી ચેવડો જોડે સર્વે કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes