વઘારેલ મસાલા ખીચડી(Vaghrel masala khichdi recipe in Gujarati)

Rinku Bhut @cook_25770838
વઘારેલ મસાલા ખીચડી(Vaghrel masala khichdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ચાલુ કરી તેનાપર કુકર મુકી તેમા ખીચડી ધોઈ ને તેમા ઉમેરી દો તેમાં૧-૧/૨ ગ્લાસ પાણી,મીઠું, હળદર ને ૧ ચમચી ઘી ઉમેરી કુકર માં ખીચડી તૈયાર કરી લો
- 2
ગેસ ચાલુ કરી તેનાપર કડાઈ મુકી તેમા ઘી નાખો તે ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ લવીંગ અને તજ અને મીઠા લીમડાનાં પાન નાખો ત્યાર બાદ તેમા બટેટા ઉમેરી હલાવી ચડવા દો
- 3
તેમા ડુંગળી અને ટામેટાં અને મરચા ને આદું ની પેસ્ટ ઉમેરો પછી તેમા હળદર ને મીઠું નાખી બરાબર મિક્સ કરી તેને ચડવા દો કે ચડી જાય એટલે તેમાં બનાવેલ ખીચડી ઉમેરો ને લાલ મરચું પાઉડર નાખીને બરાબર મિક્સ કરી લો પછી લીંબુનો રસ નાખો તેને બરાબર મિક્સ કરો
- 4
વઘારેલ મસાલા ખીચડી તૈયાર છે તેને કોથમીર નાખી સર્વ કરો
Similar Recipes
-
ગુજરાતી કઢી ખીચડી (Curry Khichadi Recipe In Gujarati)
આમ તો ગુજરાતી હોય તેના ઘર માં કઢી બનતી જ હોય કઢી બને ત્યારે ખીચડી તો બને જ ખીચડી કઢી ખાવા ની મજા જ અલગ હોયછે તો મારા ઘર માં ખીચડી કઢી બને છે તેની રેસિપી સેર કરુ છુ Rinku Bhut -
પૌંઆ બટેકા (Pauva Bataka Recipe in Gujarati)
પૌંઆ એ વધારે સવાર ના નાસ્તા મા લેવામાં આવતી વાનગી છે તેબાળકોને કે ખુબજ પ્રિય હોય છે તો હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ફોતરા વાળી મગની દાળની ખીચડી (Green Moong Dal Khichdi recipe in Gujarati)
#GA4#Week7ખીચડી બધાં જ ગુજરાતી ઘરોમાં બનતી જ હોય છે. ખીચડી બનાવવાની બધાની રીત અલગ હોય છે, અને બધા જુદી જુદી દાળ નો ચોખા જોડે ઉપયોગ કરી ને ખીચડી બનાવતાં હોય છે.અમારી ઘરે બધાંને ફોતરાવાળી મગની દાળની ખીચડી બધા ને ખુબ જ ભાવે છે. એકદમ ટેસ્ટી અને પૌસ્ટીક પણ ખરી. ચોખા અને ફોતરાવળી લીલા મગની દાળ વડે બનતી આ સ્વાદિષ્ટ ખીચડીને તમે કાંદા-લસણ વાળી પણ બનાવી સરો છો. મેં અહીં સાદી ખીચડી બનાવી છે. ખીચડી ને ગરમા ગરમ કઢી, રીંગણ-બટાકાનું રસીવાળું શાક, અથાણું, વઘારેલી છાસ અને પાપડ જોડે ખાવાની એક અલગ જ મઝા છે.#Khichdi#Cookpad#Cookpadgujarati#Cookpadindia Suchi Shah -
-
સાદી ખીચડી(Sadi Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiકાઠીયાવાડ માં વાળુ ( રાત નું ભોજન) કરવા બેસો એટલે ખીચડી ની તાહડી દૂધ ખીચિયા પાપડ અને અથાણું હોય. Shruti Hinsu Chaniyara -
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
સીંગ દાણા ની ખીચડી(sing dana ni khichdi recipe in gujarati)
#ફટાફટલીલી મગફળી તો બઘાને પસંદ હોય છેકોઈ તેને શેકીને ખાય છે તો કોઈ તેને બાફી ને ખાવા ની મજા લેછેહુ આજે લીલી મગફળી ના દાણા ની ખીચડી બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#SJR સાંજ નાં ઝડપ થી તૈયાર તેવી સ્વાદિષ્ટ ખીચડી બને છે. Bina Mithani -
-
મગ ના ફોતરાની વઘારેલી ખીચડી(khichdi recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૯ ખીચડી સાથે છે... બટાકા નું રસાવાળું શાક, ચણા મેથી નું અથાણું,કેરી નો મુરબ્બો, કચુંબર, જીરા છાસ ને પાપડ. Ripa Shah -
મસાલા રજવાડી ખીચડી (Masala Rajwadi Khichdi Recipe In Gujarati)
#KS7 અમારા ઘરે ખીચડી બધા ને બહુ ભાવે એટલે હું અલગ અલગ રીતે ખીચડી બનાવતી રહું છું.આજે મેં મસાલા રજવાડી ખીચડી બનાવું અને તેમાં ટ્વિસ્ટ કર્યું ખીચડી માં તડકા કરી ને ફરી વઘાર કર્યો બહુજ ટેસ્ટી લાગી અને એની સાથે વઘારેલી છાસ આહહહ શુ4 વાત કરું.આવી જાવ.........., Alpa Pandya -
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar -
છ ધાનવાળી ખીચડી (Six Dhanvali Khichdi Recipe in Gujarati)
#GA4#Week7#post1#khichdi#છ_ધાનવાળી_ખીચડી ( Six Dhaanvali Khichdi Recipe in Gujarati ) આ ખીચડી સૌરાષ્ટ્ર ની પ્રખ્યાત ખીચડી છે. આ ખીચડી સૌરાષ્ટ્ર નાં ગામડાઓ માં વધારે પ્રખ્યાત છે. આ ખીચડી માં છ ધાન નો ઉપયોગ કરીને ખીચડી રાંધવામાં આવી છે. આ ખીચડી માં મગ ની ફોતરાવાળી દાળ, અડદ ની દાળ, ચણા ની દાળ, તુવેર દાળ, મસૂર દાળ અને ચોખા નો સમાવેશ કરી છ ધાન ભેગા કરી ને ખીચડી બનાવવામાં આવી છે. આ ખીચડી માં એને પહેલા રાંધી ને તડકો લગાવવામાં આવે છે. એટલે એનો સ્વાદ એકદમ વધી જાય છે. આ ખીચડી ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે. તમે પણ આ ખીચડી બનાવી ને ટ્રાય કરજો. Daxa Parmar -
ઘઉંના ફાડાની મસાલા ખીચડી (GhaunaFadanimasla Khichdi in Gujarati)
આપણે ખીચડી તો બનાવતા જોઈએ છે. આજે ફાડા ખીચડી બનાવીશું. કોઈ ચોખા ના ખાતા હોય, અને ડાયાબિટિશમાં આ ખીચડી ખાઈ શકાય છે.#GA4#Week7#ખીચડી Chhaya panchal -
-
લહસુની પાલક ખીચડી (Lahsooni Palak Khichdi Recipe In Gujarati)
#WKR#cookpadgujaratiભારતમાં લોક પ્રિય વાનગી તરીકે ખીચડીને ગણવામાં આવે છે. ખીચડી ચોખા અને દાળ વાપરીને બનાવમાં આવે છે. ખીચડી પચવામાં હલકો ખોરાક છે અને બનાવવામાં સરળ હોવાથી તુરંત બની જાય છે. આજે પણ ખીચડી ગુજરાતી ના ઘરોમાં બનવામાં આવે છે. પરંતુ સાદી ખીચડી ઘણાને પસંદ નથી હોતી. ત્યારે ખીચડીમાં અલગ અલગ વેજીસ તથા મસાલા નો ઉપયોગ કરી નવીનતા લાવી તેના સ્વાદમાં ચેન્જીસ લાવી ખીચડી ને વધારે હેલ્ધી બનાવી શકાય છે. મેં અહીં લહસુની પાલક ખીચડી બનાવી છે. જેમાં લસણ અને પાલક ની પ્યુરી ઉમેરી ઘીનો ડબલ તડકો લગાવી ને સ્વાદિષ્ટ ખીચડી બનાવી છે. Ankita Tank Parmar -
-
દહિં તીખારી(Dahi Tikhari Recipe in Gujarati)
દહિં તીખારી એ ગુજરાતી લોકો ને પસંદ હોય છે તેને રોટલા સાથે જમવાની ખુબ મજા આવે છે કે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મસાલા વેજીટેબલ ખીચડી
#ટ્રેડિશનલગુજરાતી ઓ ને ખીચડી કઢી મળે એટલે ભયો ભયો... ખીચડી એ આપણો ખૂબ મન પસંદ ભોજન છે.આ ખીચડી એકદમ સ્વાદિષ્ટ લાગે અને ખુબજ પૌષ્ટિક આહાર છે. મસાલા વેજીટેબલ ખીચડી સાથે કઢી હોઈ તો બીજું કશું ન હોય તો પણ ચાલે. Krupa Kapadia Shah -
પાલક કોર્ન ખીચડી (Palak Corn Khichdi Recipe in Gujarati)
રોજ એક જ ટાઇપ ની ખીચડી ખાઈ ને કંટાળો આવે ત્યારે આવી ખીચડી બનાવી શકાય છે. રાયતા સાથે ખીચડી મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
ખારીયું વીથ ખીચડી(Khariyu with khichdi recipe in Gujarati)
#GA4#Week11 #Green onionખારીયું એટલે લીલા કાંદા નું શાક...જેવું જ પન આ થોડું રસાવાળું હોય..ખારીયું ને ખીચડી સાથે મિક્ષ કરી ને ખવાય છે ખૂબજ સરસ લાગે છે મારા ઘરે તો ખારીયું બને એટલે ખીચડી પન બને જ....ને રોટલા પન....એટલે મે ખારીયું, ખીચડી,ગરમ રોટલા ઉપર તાજું માખણ, લીલા ટામેટાં ને મરચાં નો સંભારો, પાપડ, ને છાશ બનાવી...જે બધું જ એકબીજા સાથે સરસ લાગે છે.... Rasmita Finaviya -
-
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
-
ખીચડી સેન્ડવીચ ઉત્તપમ(khichdi Sandwich Uttapam Recipe In Gujarati)
#GA4#week1ખીચડી પચવા મા સારી અને હેલ્ધી છે પણ બાળકો ને બહુ ઓછી ભાવે છે તો મે મગ ની દાળ અને ચોખા લઇ ને અંદર મસાલો ભરી ને ઉત્તપમ બનાવ્યા Shrijal Baraiya -
વેજીટેબલ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#CJM15septo22ndsepખીચડી સાદી આપીએ તો કોઈ ને ના ભાવે. પણ મસાલા વાળી હોય તો બધા ને ભાવે Mudra Smeet Mankad -
વેજીટેબલ્સ મસાલા ખીચડી (Vegetable Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdiખીચડી નું નામ આવે એટલે મોંમા પાણી આવી જાય ,ખીચડી નાના મોટા બધાની પ્રિય વાનગી છે,ખીચડી અલગ પ્રકાર ની બનાવી શકાય,આખા મગની,બાજરી ની,સાબુદાણા ની,મોરૈયા ની અહીં હું એ દાળ-ચોખા ની ખીચડી બનાવી છે Tejal Hitesh Gandhi -
હરિયાળી ખીચડી (Hariyali Khichadi Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Khichdi#cookpad#cookpadindiaગુજરાતી ને ડિનર મા ખીચડી ના મળે તો રાત ના ઊંઘ ના આવે. 😂ખીચડી બઉ બધા પ્રકાર ની બની શકે. મગ ચોખા, તુવેર દાળ ની ખીચડી, વેજિટેબલ ખીચડી, અને ઠંડી ની સીઝન મા તો પાલક ની ભાજી, લીલી તુવેરના દાણા નાખીને બનાવી એટલે મજા પડી જાય. Mitali Chavda (Mitali Darshan Vala) -
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7 # khichdi સાબુદાણાની ખીચડી ઊપવાસ માટે બનાવવામાં આવે છે અને ટેસ્ટ મા પણ સરસ લાગે છે Bhagat Urvashi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13935934
ટિપ્પણીઓ (15)