ઓટસ ચિલ્લા(Oats Chilla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કપ ઓટ્સ ગ્રાઇન્ડ કરી ફાઈન પાવડર બનાવી લેવાનું પછી 1/2 કપ સુજી, મીઠું અને પાણી નાખી ને સેમી ઠીક બેટર બનાવી લેવાનું અને ૧૦ મીનીટ ઢાંકી રેવા દેવાનું.
- 2
હવે માં ડુંગળી ટમેટા કેપ્સિકમ ગાજર વટાણા કોણ લીલા મરચાં ચીલી ફ્લેક્સ તીખા નો ભૂકો આદુ લસણની પેસ્ટ અને કોથમીર નાખીને મિક્સ કરી દેવા પછી એમાં ઇનો નાખવો.
- 3
હવે પેનમાં તેલ લગાવી અને બેટર પાથરી દેવાનું અને પછી તેમાં બટર નાંખીને બે-ત્રણ મિનિટ રહેવા દેવાનું પછી બીજી સાઈડ બે મિનિટ રહેવા દેવાનું પછી તૈયાર ઓટસ ચિલ્લા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજ મસાલા ઓટસ (veg masala oats recipe in Gujarati)
આજે હું વેજીટેબલ મસાલા ઓટ્સ બનાવું છું જે વેઈટ લોસ્સ માટે ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#GA4#week7 Reena patel -
ઓટસ ચીલ્લાં(Oats Chilla Recipe in Gujarati)
આ વાનગી સવારે , બપોરે, કે રાતે ખાઇ શકાય. ઓટસ સાથે બીજા શાકભાજી પણ છે એટલે ફાઇબર, વિટામીન બધું આ માં મળી રહે અને આ બનાવવાની પણ સહેલી અને ઝડપી છે#GA4#Week7 Ami Master -
ઓટસ મેગ્ગી
#ઇબુક#day1હેલો ફ્રેંડ્સ ઘણી વાર બાળકો મેગ્ગી ખાવા ની જીદ કરતા હોઈ છે. પણ મેગ્ગી આપતા અપડને હેલ્થ નો વિચાર આવે છે. તો ચાલો આપડે આજે મેગ્ગી ને હેલ્થી બનાવીએ જે સ્વાદ માં તદ્દન મેગ્ગી જેવો જ સ્વાદ આપશે અને સાથે ઓટસ ના હેલ્થ બેનિફિટ પણ મળે.... Juhi Maurya -
રાઈસ-ઓટસ ના ચિલ્લા
#સુપરશેફ૪લેફટઓવર રાઈસ/ભાત માં થી બનાવેલ સ્વાદિષ્ટ ગરમ નાસ્તો. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
ઓટ્સ પનીર ચિલ્લા (Oats Paneer Chilla recipe in Gujarati)
#FFC7week7#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
(ઓટસ અપમ)(.Oats Appam Recipe in Gujarati)
બૅકફાસ્ટ મા લાઈટ અને હેલ્ધી અને ફટાફટ બની જાય છે#GA4#oats#breakfast Bindi Shah -
ઓટસ ની ઉપમા(Oats upma Recipe in Gujarati)
#GA4#week7#oats. ઓટસ ડાયેટીંગ માટે બેસ્ટ છે.મેં ઓટસ ની ધણી રેસીપી બનાવી છે, તેમાં ની આ એક છે.ઓટસ ફાઇબર થી ભરપુર હોય છે, હેલ્થ માટે ફાયદાકારક હોય છે. આમાં તો વેજિટેબલ પણ છે.સોનામાં સુગંધ ભળે તેમ,ઓટસ વેઇટ લોસ માટે ઉત્તમ છે. . sneha desai -
(ઓટસ ઉતપમ(oats uttpam recipe in gujarati)
ઓટસ મા વધારે ફાઈબર છે, સવારે નાસ્તામાં વેજીટેબલ ઓટસ ઉતપમ અને ઝીરો ફેટ છે. ડાએટ માટે આ બેસ્ટ#GA4 Bindi Shah -
-
-
-
-
-
ઓટસ વેજ ઉપમા (Oats Veg Upma Recipe In Gujarati)
#GA4#Week5#upma આપ બધા જાણતા જ હશો કે ઓટસ કેટલા હેલ્થ માટે ફાયદારૂપ છે...વેઈટ લોસ માટે તો આ ઉત્તમ છે.... કારણ કે એમાં ભરપૂર માત્રા મા ફાયબર હોય છે... અને આમાં તો સાથે વેજીટેબલ્સ પણ છે એટલે જાણે સોના મા સુગંધ ભળી. Taru Makhecha -
-
ઓટ્સના મિક્સવેઝ ચીલા (Oats Mix Veg Chilla Recipe In Gujarati)
ઓટ્સ અને બધા વેજીટેબલ આવવાથી ખુબજ પોસ્ટીક છે . #GA4#Week7 Jayshree Chotalia -
-
-
રોટલી નૂડલ્સ
#ફ્યુઝનવીક#cookingcompany સૌ પ્રથમ જે બાળકો રોટલી નો ખાતા હોય તેના માટે આ રેસીપી ખુબ સરસ છે અને હેલ્દી પણ છે શાક પણ આવી જાય રોટલી પણ આવી જાય અને ટેસ્ટ પણ આવી જાય. Namrata Kamdar -
-
-
સુજીના સેન્ડવીચ ઢોકળાં (Semolina Sandwich Dhokla Recipe In Gujarati)
#GA4#Week7#BREAKFAST Shraddha Padhar -
દહીં ઓટસ (Curd Oats Recipe In Gujarati)
#GA4#WEEK1# RECIPE 1 curd દહીંડાયેટ માં જો કંઈક અલગ નવું ચટપટુ ખાવા નું મળેતો ડાયેટ કા મઝા કુછ ઓર હો જાયેગા તો ચાલો દહીં ઓટસ ની અલગ જ રેસીપી ની મજા લઈએ, આપ ને કેવી લાગી અચુક થી જણાવજો Hemisha Nathvani Vithlani -
ઓટસ કાદાં ભજીયા(oats kanda bhajiya recipe in gujarati,)
#ફટાફટહું તો ભજીયા ને શોખીન. વરસાદ આવે એટલે ભજીયા બનાવી ને ખાવાં નાં જ.. Vaidehi J Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13940870
ટિપ્પણીઓ