રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં હુંફાળુ પાણી લઇ ખાંડ ઓગાળો. પછી એકિ્ટવ ડ્રાય યીસ્ટ ઉમેરી મિક્સ કરો. ૧૦ મિનિટ માટે બાજુમાં રાખો યીસ્ટ ફુલીને ડબલ થઇ જશેં. હવે બંને લોટ, ખાંડ, મીઠુ, મિલ્ક પાઉડર ચાળીને મોટા વાસણમાં લો. યીસ્ટ ઉમેરો. થોડું થોડું દૂધ ઉમેરી પરોઠાથી સોફ્ટ કણક રેડી કરો. લોટ ચોટેં નહી ત્યાં સુધી મસળો.
- 2
૧ ચમચો તેલ ઉમેરી ૫-૧૦ મિનિટ માટે મસળો. હવે લોટને તેલ ચોપડી પ્લાસ્ટિકના પેપર (ક્લીંગ વ્રેપ)થી ૧ કલાક માટે કવર કરો. લોટ ફુલીને ડબલ થઇ જશે. કવર ખોલીને લોટને પંચ કરી હવા કાઢો. ૫ મિનિટ મસળો.
- 3
હવે લોટને થોડો સ્પ્રેડ કરી. ટૂટીફ્રુટી ઉમેરો. બધું મિક્સ કરો. હવે લોફ માટેના ટીનમાં બટર પેપર મૂકો અથવા ગ્રીઝ કરો. હવે લોટને ટીનમાં ભરો. ઉપર થોડું તેલ લગાવી ફરીથી ફૂલવા માટે પ્લાસ્ટિક કવર કરી રાખો. ફુલીને ડબલ થતા ૨૦-૩૦ મિનિટ લાગશે. માઇક્રોવેવને ૧૮૦ પર પ્રીહીટ કરો.
- 4
ફુલેલા ડોહને ૩૦-૩૫ મિનિટ માટે ૧૮૦ પર બેક કરવા રાખો. બ્રેડ રેડી થઇ જાય પછી ૫ મિનિટ રાખી અનમોલ્ડ કરો. ધારવાળા ચાકુથી બ્રેડની સ્લાંઇસ કરો.
- 5
સ્લાઇસ કરવા માટે ચાકુને ભીનું રાખવાથી સરસ સ્લાઇસ થશે.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
નટેલા ટુટી ફ્રુટી બાબકા બ્રેડ (Nutella Tutti Frutti Babka Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#foodforlife1527 નટેલા એ બધાને ભાવે ખાસ કરીને મારા દીકરાને. મને બેકિંગ કરવાનું ગમે છે. બ્રેડને ફરમેન્ટ કરવા માટે કલાકો સુધી પ્લાસ્ટિક પેપર ઢાંકીને રાખવી પડે છે. જેના માટે @asahikasei ના પ્લાસ્ટિક રેપ ખૂબ ઉપયોગી છે. Sonal Suva -
મેંગો ટુટી ફ્રુટી કેક (Mango Tutti Frutti Cake Recipe in Gujarati)
#WorldBakingDay#cooksnapweek મીઠી કેરીનો જીભ-ટિકલિંગ સ્વાદ કોને નથી ગમતો? ખરેખર, કેરી આપણા જીવન સાથે નજીકથી જોડાયેલી છે અને જ્યારે ઉનાળામાં મોસમમાં જોરદાર તડકો પડતો હોય છે, ત્યારે આપણે દરરોજ કેરી ને લગતી અલગ અલગ વાનગી બનાવતા જ હોઈએ છીએ. આ મેંગો ટુટી ફૂટી કેક તમારા કેરીના સંગ્રહમાં ઉમેરવાની બીજી એક આનંદપ્રદ રેસીપી છે. કેરીના અનિવાર્ય સ્વાદવાળી નરમ અને ફ્લફી કેક, દૂધ અને ડ્રાય ફ્રુટ ટૂટી ફૂટી ના સ્વાદ અને વેનીલાની રંગીનતા સાથે જોડાયેલું છે. આ કેક ટી ટાઈમ ની કેક છે...તો આ કેક ને ખાવાની લહેજત તો ટી સાથે જ માણવાની મઝા આવે છે...આ કેક તો બાળકો ની ખુબ જ પ્રિય છે..કારણ કે બાળકો ની ફેવરિટ ટૂટી ફૂટી નો સમાવેશ આ કેક માં કરેલો છે. Daxa Parmar -
-
-
-
ટુટી ફ્રુટી કેક (Mix Flour Tutti Frutti Cake Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૨૯#સુપરશેફ2ઘરે બનાવેલી ક્રીમ વગરની કેક મારાં ઘરનાં સભ્યોની પ્રિય કેક છે.એટલે મને અલગ અલગ કેક બનાવવી ખુબ ગમે છે.દર વખતે કઈ ને કઈ નવું કરવાની ઈચ્છા થાય છે અને સફળ પણ થઉ છુ.એટલે ઘણો આનંદ પણ અનુભવ કરુ છુ. આપ સૌ પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. Komal Khatwani -
-
ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
ક્રિસમસ સ્પેશિયલ ટુટી ફ્રુટી કેક બાળકો માટે બનાવી છે બહુ ટેસ્ટી હેલ્ધી બની છે 😋મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ🎄⭐🎉 Falguni Shah -
ટૂટી ફ્રુટી કેક
આ કેક ક્રીમ વિનાની છતાં પણ ખૂબ હેલ્ધી કૅકે છે આ કૅકે ને ઓવેન વિના કઢાઈ માં જ બનાવી છે તો પણ ખૂબ જાળીદાર કૅક બની છે ..કેક ના શોખીનો માટે આ વી કૅક એક હેલ્ધી અને સ્વાદિષ્ટ કૅકે છે જે ખૂબ ઓછી સામગ્રી માં થી તૈયાર થઈ છે.તો જોઈએ આપણે એની સામગ્રી... Naina Bhojak -
-
-
સ્ટ્રોબેરી બાબકા બ્રેડ (Strawberry Babka bread recipe in Gujarati)
બાબકા સ્વીટ અને ટ્વિસ્ટેડ બ્રેડ અથવા તો કેક નો પ્રકાર છે જે પોલેન્ડ અને યુક્રેનની જ્યુઈશ કમ્યુનિટીમાં બનાવવામાં આવે છે. આ બ્રેડ યીસ્ટ વાળા લોટમાંથી બનાવવામાં આવે છે જેને ફેલાવીને એના પર મનપસંદ ફીલિંગ કરી એનો રોલ કરી પછી એને ચોટલા ની જેમ વાળીને બેક કરવામાં આવે છે. આ બ્રેડમાં ફ્રુટ પ્રીઝર્વ, જામ, તજનો પાઉડર, ચોકલેટ, ચીઝ અને હર્બ એવી અલગ અલગ વસ્તુઓ ફીલિંગ કરી શકાય.#CCC spicequeen -
નટ્સ અને ટૂટી ફ્રુટી મફીન્સ
#ફ્રુટ્સ#ઈબુક૧#રેસિપિ૨૬બાળકો કે મોટા બધાને કેક અને મુફીન્સ ભાવેજ છે પણ બહારના ઘર જેવા હેલ્થી હોતા નથી તો આજે ઘરે બનાવેલા અને એ પણ ઘઉં ના લોટ માંથી બનાવેલા મફીન્સ હું લાવી છું જે ટિફિન ઓર ટી ટાઈમ સ્નેક્સ માં પણ બેસ્ટ ઓપ્શન છે. Ushma Malkan -
ટુટી ફ્રુટી બિસ્કિટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
ટુટી ફ્રુટી (Tutti Frutti Recipe In Gujarati)
#childhood#ff3લાલ લીલી પીળી એવી કલર ફૂલ ટુટીફ્રૂટી જોઈ ને બાળકો નું મન ખાવા માટે લલચાય જાય. ખરું ને.આઈસ્ક્રીમ, બિસ્કિટ, નાના વગેરે માં પણ નાખી શકાય છે. પણ આ ટુટી ફ્રૂટી ઘરે પણ બનાવી શકાય છે.. જોઈ લો recipe..મારી ખુબ ફેવરિટ છે. Daxita Shah -
સુગર સિનેમન બ્રેડ રોલ (Suger cinemon bread roll recipe in gujarati)
#goldenapron3 #વીક૧૬ #બ્રેડ #મોમ Harita Mendha -
ટુટી ફ્રુટી મિલ્ક ફ્રૂટ કેક (Tutti frutti Milk Fruit Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia જોઈનેજ ગમી જાય એવા, અને ખાવા માં ટેસ્ટી aને સોફ્ટ એવા, મિલ્ક ફ્રૂટ કેક. જેમાં ટુટીફ્રૂટી નાખીને, એટ્રેકટીવ દેખાય. એવા ટૂટીફ્રૂટી મિલ્ક કેક સહુ ને ગમી જાશે. તો ચાલો કેક બનાવવાનું શરુ કરીયે... Asha Galiyal -
-
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
ટૂટી ફ્રુટી મોદક
#ગણેશ ચતુર્થી સ્પેશ્યલ# કોન્ટેસ્ટ કંઈક નવી વસ્તુ થી બનાવેલી વાનગી ,પણ વિશ્વાસ રાખજો સ્વાદ માં અત્યંત સ્વાદિષ્ટ વાનગી. Parul Bhimani -
-
ટુટી ફ્રુટી કપકેક(Tutti frutti cupcake recipe in Gujarati)
#AsahaikaseiIndia#bakingફાધર્સ ડે નિમિત્તે બાળકો ને કપકેક ની પાર્ટી. ખુબજ સોફ્ટ અને ટેસ્ટી બની છે. Avani Suba -
-
-
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
-
-
બ્રેડ પુડિંગ (Bread Pudding Recipe in Gujarati)
#MBR8#Week8#Cookpadgujarati આ સ્વીટ ડીશ નાના મોટા સૌને પસંદ આવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
More Recipes
ટિપ્પણીઓ (65)