ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati)

Priyanka Adatiya
Priyanka Adatiya @cook_26412768
Surat

ભરેલા ટામેટાનું શાક(Stuff Tomato Shaak Recipe in Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
3-4વ્યક્તિ
  1. 10 નંગટામેટા
  2. 2-3 ચમચીપૌવા
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીગરમ મસાલો
  6. 2 ચમચીધાણાજીરું પાઉડર
  7. 2-3 ચમચીદાણા નો ભૂકો
  8. 2-3 ચમચીલીલું લસણ
  9. મીઠુ સ્વાદનુસાર

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌ પ્રથમ પૌવા ને 10-15મિનિટ પલારી દો.

  2. 2

    ત્યારબાદ ટામેટા ને કાપા પાડી દો. અને બધી સામગ્રી તૈયાર કરી લો.

  3. 3

    પછી ટામેટા ભરવા માટે એક ડીશ મા પૌવા, લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરું, દાણાં નો ભૂકો, લીલું લસણ, અને સ્વાદ પ્રમાણે મીઠુ નાંખી મસાલો તૈયાર કરી લો.

  4. 4

    પછી ટામેટા ની અંદર મસાલો ભરી લો.

  5. 5

    ત્યારબાદ એક પેનમાં તેલ મુકો અને રાઈ જીરું નાખો.

  6. 6

    પછી તેમાં ભરેલા ટામેટા નાખો અને વધેલો મસાલો પણ નાંખી દો અને પાણી ની હોજ મૂકી શાક ચડવા દો.

  7. 7

    આ રીતે થોડી વાર મા ભરેલા ટામેટા નું શાક તૈયાર પછી તેની ઉપર કોથમીર અને લીલું લસણ નાંખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priyanka Adatiya
Priyanka Adatiya @cook_26412768
પર
Surat

Similar Recipes