હેલ્ધી બ્રેકફાસ્ટ (healthy breakfast recipe in Gujarati)

Bhagyashree Yash @Yashshree_91291
હેલ્ધી બ્રેકફાસ્ટ (healthy breakfast recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગને ધોઈને સવારે પલાળી દેવા. રાતે પાણી કાઢી નિતારી પોટલી બાંધી લેવી.
- 2
બીજે દિવસે સવારે મગ જે ફણગાવેલા હોય તેમાં બધું ઝીણું ઝીણું સમારેલું નાખવું.
- 3
પછી મમરા સૂકા મસાલા,લીંબુ બધું સ્વાદ પ્રમાણે ઉમેરવું.ઉપર કોથમીર નાખી પીરસો.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
હેલ્ધી સલાડ
બધાના ઘરમાં સલાડ તો દરરોજ ના બનતું જ હોય છે . તો એમાં આપણે આવી રીતે અલગ અલગ વેરીએશન કરીને બનાવીએ તો નાના મોટા બધાને સલાડ ખાવાની મજા આવે . હેલ્થ કોન્શિયસ હોય તે પણ આ સલાડ ખાઈ શકે છે . Sonal Modha -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
#SPR#MBR4મુખ્ય ભોજનમાં જ્યારે સલાડ ન હોય ત્યારે ભોજન અધૂરું લાગે છે. તેથી તે સલાડ સાઈડ ડીશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સલાડ વિવિધ પ્રકારના હોય છે - જેમકે સ્પ્રાઉટ સલાડ, વેજીટેબલ સલાડ, ફ્રુટ સલાડ મેં અહીં ત્રણેય સલાડનું કોમ્બિનેશન કરી હેલ્ધી સલાડ બનાવ્યું છે. Ankita Tank Parmar -
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
-
-
-
-
-
-
બ્રુશેટા (bruschetta Recipe in Gujarati)
#સુપરશેફ3#week3આ ઈટાલીયન વાનગી છે જે ઝડપથી બની જાય છે અને નાના મોટા સૌ દરેકને ભાવતી વાનગી છે.આ વાનગી બ્રંચ સમય માટે એકદમ પરફેક્ટ વાનગી છે. જ્યારે ડીનર માટે કંઈક હળવું ખાવું હોય તો સહેલાઈથી બનાવી શકાય એવી આ વાનગી છે.આ વાનગી બનાવવા માટે તમે તમારી પંસદગીના કોઈપણ શાકભાજી ઉમેરી શકો છો. Urmi Desai -
-
હેલ્થી બ્રેકફાસ્ટ (Healthy breakfast Recipe In Gujarati)
#GA4#week7#healthy breakfast#oats Shilpa Chheda -
-
મસાલા મગ જૈન (Masala Moong Jain Recipe In Gujarati)
#EB#week7#masalamoong#CookpadIndia#COOKPADGUJRATI"જે ખાય મગ એ ના ચાલે પગ" આ વર્ષો જૂની કહેવત એકદમ સાચી છે કે મગ એ સૌથી સુપાચ્ય કઠોળ છે. તે અન્ય કઠોળની સરખામણીએ ઝડપ થી રંધાય પણ જાય છે. બીજા કઠોળ કરતા તેને ઓછા સમય માટે પલળવું પડે છે. મગમાં પ્રોટીન ખૂબ સારી માત્રામાં હોય છે આ ઉપરાંત પાચન ક્રિયા ને લગતા રોગો માટે તે ખૂબ જ ઉપયોગી છે નિયમિત તેનું સેવન કરવાથી જૂની કબજિયાત પણ દૂર થાય છે આ સિવાય ડાયાબિટીસ તથા મેદસ્વિતાના દર્દી પણ જો તેનું નિયમિત સેવન કરે તો તેનાથી તેમને ખાસ્સો ફાયદો થાય છે. મારા પરિવારમાં સવારના ગરમ નાસ્તા માટે વઘારેલા કોરા લીંબુ વાળા મગ એ બધાનો મનપસંદ નાસ્તો છે. મારા બાળકોને પણ આ ગરમ નાસ્તો લંચબોક્સમાં લઈ જવો ખૂબ પસંદ પડે છે સામાન્ય રીતે સવારના નાસ્તામાં અમે તેની સાથે ખાખરો અથવા તો મસાલાવાળી પૂરી સાથે ખાઈએ છીએ. Shweta Shah -
હેલ્ધી સલાડ (Healthy Salad Recipe In Gujarati)
બધાના ઘરમાં સલાડ તો બનતી જ હોય છે તો આજે મેં તેમાં થોડું વેરિએશન કરી ને ડ્રેસિંગ વાળી હેલ્ધી સલાડ બનાવી છે નાના-મોટા બધાને ભાવે તેવી છે. Sonal Modha -
-
મલ્ટી ફ્લોર એન્ડ મિક્સ વેજ હાંડવો (Healthy Recipe)
ક્વિક અને હેલ્થી રેસીપી. ડાયેટ રેસીપી. જ્યારે કંઈ હેલ્થી ખાવું હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. તમે તમારી ચોઇસ નાં શાકભાજી ઉમેરી શકો છો.#LB Disha Prashant Chavda -
હેલ્ધી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
#GA4#week5ફ્રેન્ડ્સ, સલાડ નું આપણા ભોજન માં એક આગવું સ્થાન છે. ચણા નું સલાડ એક એવું જ હેલ્ધી સલાડ છે. આ સલાડ પ્રોટીન થી ભરપૂર છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7#cookpad#cookpadindia#cookpadgujarati Payal Bhaliya -
મુંગદાલ ઢોસા (Super Healthy Moongdal dosa recipe in gujarati)
વેઇટલોસ અને પ્રોટેન વાળું ફૂડ.. તમે બ્રેકફાસ્ટ કે ડિનર બંને મા લઇ શકો છો.મારા ઘર મા બધાને બહુજ ભાવે છે.. તમે પણ ટ્રાય કરી શકો છો.# માઇઇબુક#પોસ્ટ32#સુપરશેફ#week4 Naiya A -
ચણા જોર ગરમ ચાટ (Chana Jor Garam Chaat Recipe In Gujarati)
#GA4#Week6ફ્રેન્ડ્સ, ચણા જોર ગરમ ચાટ બધાં ને ભાવતી ચાટ છે. ફટાફટ બની જાય એવી ચટપટી ચાટ બનાવવા ની રીત નીચે આપેલ છે. asharamparia -
ફણગાવેલા મગ ની તવા ગ્રીલ્ડ સેન્ડવીચ
#GSR#Choosetocook#cookpadgujratiફણગાવેલા મગ ની સેન્ડવીચ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે નાના બાળકો ને અમુક સબ્જી નથી ભાવતા તો સેન્ડવીચ ના બહાને તેઓ મગ ખાય લે છે બાળકો ને હેલ્થી ખોરાક માટે આ બેસ્ટ ઓપ્શન છે Harsha Solanki -
-
મસાલેદાર મગ (Masaledar Moong Recipe In Gujarati)
#EB #week7આપણા આયુર્વેદમાં પણ કહેવાયું છે કે મગ ચલાવે પગ નાના બાળકથી માંડી વૃદ્ધ સુધી ના ભોજનમાં મગ નું પ્રમાણ હોવું જરૂરી છે નાના બાળકોને સૂપ અને મોટાને મસાલેદાર આપા ખૂબ જરૂરી છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મેથી ના તળેલા મુઠીયા (Methi Fried Muthiya Recipe In Gujarati)
આ મેથીના મુઠીયા બનાવવા ખૂબ સરળ છે. મુઠીયાને તમે ૮ થી ૧૦ દિવસ સુધી સ્ટોર કરી શકો છો જે હેલ્ધી નાસ્તા માટે એક સારો વિકલ્પ છે. મિક્સ શાકમાં આ મુઠીયા ઊમેરવાથી પણ સારો ટેસ્ટ આવે છે.#methi#methimuthiya#friedrecipe#fritters#muthiya#cookpadindia#cookpdgujarati Mamta Pandya -
દૂધી ની ફરાળી ખીચડી (Dudhi Farali Khichdi Recipe In Gujarati)
#faralખૂબ ઝડપથી બની જતી દુધીની આ ફરાળી ખીચડી બટેટાના ઓપ્શનમાં ખૂબ હેલ્ધી છે. સાબુદાણા બટેટાની ખીચડી બનાવો એ રીતે પણ આ ખીચડી બની શકે તમે બટાકા ને બદલે દુધીનો નો ઉપયોગ કરી શકો છો.. મેં અહીં સાબુદાણા નથી લીધેલા તમે એડ કરી શકો છો Hetal Chirag Buch -
મમરા કટોરી(mamra jyoti recipe in gujarati)
#વિકમીલઆ કટોરી તમે ઇન્સ્ટન્ટ બનાવી અને ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો તેમજ જરૂર મુજબ તળી અને બાકીની તમે ફ્રિઝરમાં રાખી શકો છો જ્યારે જોઇએ ત્યારે તળી શકો છો parita ganatra -
હેલ્ધી પનીર ભુરજી (Healthy paneer bhurji recipe in Gujarati)
પનીર એ એવી વસ્તુ છે જે લગભગ નાના થી માંડીને મોટા બધા જ લોકો ખૂબ પસંદ કરે છે અને આપણે હંમેશા પનીરનો ઉપયોગ કરી ને અલગ અલગ વાનગીઓ બનાવીએ છીએ. આજે મેં અહીંયા પનીરનો ઉપયોગ કરી ને હેલ્ધી પનીર ભુરજી બનાવી છે. એના માટે મેં ઘરે જ પનીર બનાવ્યું છે. આ પનીર ભુરજી માં એકદમ ઓછા મસાલા અને વધારે શાકભાજી ઉમેરીને એને હેલ્ધી બનાવી છે. આ રેસિપી ખૂબ જ સરળ છે પરંતુ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ખૂબ જ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી ડાયેટિંગ કરતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.#cookpadindia#cookpad_gu#mr spicequeen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13961378
ટિપ્પણીઓ