રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળા ના લોટ માં એક વાટકી દહીં અને ત્રણ વાટકી ગરમ પાણી એડ કરી ખીરું રેડી કરવું તેને ચારથી પાંચ કલાક માટે ઢાંકી રાખી દેવું જેથી આથો સરસ આવી જાય તેમાં ચાર પાંચ દાણા સૂકી મેથી ઉમેરવી.
- 2
ત્યારબાદ તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ, હળદર,મીઠું,મરચા પાઉડર એડ કરી મિક્સ કરવુ.
- 3
તેમાં છીણેલી દૂધી એડ કરવી મિક્સ કરી તેમાં સાજીના ફૂલ અથવા ઈનો એડ કરો તેને એક્ટિવ કરવા માટે લીંબુનો રસ ઉમેરવું તરત ઝડપથી હલાવવું જેથી આપણું ખીરું
ફલકિ થઈ જશે હવે એક જાડા તળિયાવાળા લોયા માં તેલ ગરમ મૂકી રાઈ,જીરુ મીઠો લીમડો,હિંગ,તલ ઉમેરી વઘાર કરવો તેમાં 2 ચમચા જેટલું હાંડવા નું ખીરુ રેડો તમે જોશો કે વઘાર સાઈડમાં આવી ગયો હશે - 4
હવે તેની ઉપર થાળી ઢાંકી ત્રણ મિનિટ સુધી ચડવા દો ત્રણ મિનિટ પછી જોઈશું તો સાઇડમાંથી ખબર પડી જશે કે આપણો માંડવો બરાબર ચડી ગયો છે બીજી સાઈડ બદલાવતા પહેલા ઉપર જરા તેલ લગાવવું પછી તવીતાથી ચારે બાજુથી ઉખેડીને હાંડવાની બીજી બાજુ ફેરવી લેવું ફરીથી થાળી ઢાંકીને બે મિનિટ ચઢવા દેવો તમે જોશો કે આપણો હાંડવો ખુબ જ સરસ રીતે રેડી થઈ ગયો છે બંને સાઇડ મસ્ત બ્રાઉન કલર આવી ગયો છે.
- 5
હવે પ્લેટમાં લઈ લો તેના પીસ કરી લસણની ચટણી કે ચા સાથે સર્વ કરવો બ્રેકફાસ્ટ માટે આ રેસિપી ખુબજ સારી છે હાંડવો એ બધાને ભાવે છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
-
-
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
Week ૨આજે મે ઘરે જ ચોખા દાળ પલાળી ને ઢોકળા ને હાંડવો બનાવી યા. ઘરે પલાળી ને કરવા થી એકદમ સોફ્ટ બને છે... એકજ ખીરા માંથી બે વસ્તુ બની જાય છે.Hina Doshi
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (4)